Main Menu

gujaratdarshanyatra

 

જનહિત મોરચા ના અનિતાબેન કટારીયા મહિલા સામાજિક કાર્યકર તથા સમાજસેવા રસ ધરાવતા અને છેલ્લા કેટલાય સમય થી સમાજસેવા એક્ટિવિટી કરતા તથા દિવ્ય પ્રભાવ ન્યૂઝ ના બ્યુરોચીફ એવા અનિતાબેન કટારીયા જન્મદિવસ ખૂબ ખૂબ શુભેરછા

બ્યુરોચીફ એવા અનિતાબેન કટારીયા જન્મદિવસ ખૂબ ખૂબ શુભેરછા પાઠવતા મહેન્દ્ર આયલાણી દક્ષાબેન સોલંકી આરતીબેન પરમાર યગ્નેશભાઈ પટેલ અનિલભાઈ પટેલ પિંકલબેન પટેલ શીતલબેન ચૌધરી એ શુભ કામના પાઠવી હતી રિપોર્ટર. મહેન્દ્ર આયલાણી રાજકોટ


બાબરા માં સહિયર ગ્રુપ દ્વારા નવરાત્રિ ની રમઝટ બોલાવતા ભૂલકાઓ

બાબરા માં સહિયર ગ્રુપ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ નવરાત્રી ની રમઝટ બોલાવતા નાના બાળકો અને ભવ્ય ઉજવણી નાગરિક બેંક ચોક માં કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા દસ વર્ષ થી અહી ચોક માં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે નવરાત્રી મહોત્સવ માં વેલ ડ્રેસ વેલ દાંડિયા સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં બાળકોને અલગ અલગ પોષાકમાં અને વેશભૂષામાં ભાગ લીધો હતો. બાબરા ના લોકો જોવા ઉમટ્યા હતા બાબરા સહિયર ગ્રુપ ના આયોજક નરેન્દ્રભાઈ રાવળ,રમેશભાઈ તેરૈયા, હિરેન ભાઈ મહાજન,અજયભાઈ કારીયા,યજ્ઞેશભાઇ શુક્લ સહિતના ગ્રુપ ના સભ્યો દ્વારા નવરાત્રીRead More


બાબરા તાલુકા/શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી રૂપી રાવણને ખતમ કરવા સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ

બાબરા માં તાલુકા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી ભ્રસ્ટાચાર, ખેડુતો ને થરો અન્યાય વગેરે મુદ્દાઓ લઇ સરકાર પર આકરા પ્રહારો કરી રસ્તા રોકો આંદોલન તેમજ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે લાઠી – બાબરા ના વિધાયક શ્રી વિરજીભાઈ ઠુંમર, અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પી.ડી. કોઠીવાળ ,બાબરા નગર પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,માજી પ્રમુખ ખીમજીભાઈ મારૂ,ઉપ પ્રમુખ જગદીશભાઈ કરેટીયા,બાબરા તાલુકા ઉપ પ્રમુખ કિશોરભાઈ દેથલિયા,લાઠી વિધાનસભા સોસિયલ મિડીયાસેલના કોડીનેટર અમિતભાઈ જોગલ,જગુભાઈ ખાદા,બકુલભાઈ બગથળીયા તેમજ કોંગ્રેસ ના કાર્યકરો ઉપસ્થિત રહી રેલી દ્વારા વિરોધ વ્યક્ત કરી સરકાર વિરોધ સૂત્રોચાર કરી રસ્તાRead More


બાબરા માં શ્રી મેલડી માતાના મંદિરે નવરાત્રિ નો રંગ જામ્યો ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી જેનીબેન ઠુંમર પણ ગરબાની રમજત માં ઝૂમી ઉઠ્યા

બાબરા માં શ્રી મેલડી માતાના મંદિરે માડી કૃપા ગ્રુપ દ્વારા નવરાત્રિ નું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં સાતમા નોરતે હજારો ની સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા અને એક હજાર થી પણ વધારે બહેનો એ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી ત્યારે માતાજીના સેવક રાજુભાઈ જેઠવા દ્વારા બેસ્ટ દાંડીયા તેમજ બેસ્ટ ડ્રેસ કોમ્પિટેસન નું આયોજન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે બાબરા ના નવ નિયુક્ત પ્રમુખ વનરાજભાઈ વાળા તેમજ ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી જેનીબેન ઠુંમર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ તે ઓના વરદ હસ્તે સ્પર્ધકોને ઈનામ નું વિતરણ કરવામાં આવ્યુRead More


મીઠા પસવારીયા ગામે મોડેલ આંગણવાડી કેન્દ્રનું કરાયું લોકાર્પણ

રાજયમંત્રી વાસણભાઈ આહિર હસ્તે રૂ. ૩૦ લાખના વિકાસકામોના કરાયાં લોકાર્પણ-ખાતમુહુર્ત અતિથિવિશેષ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કર્યું સંબોધનઃ રાજયના સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે મીઠા પસવારીયા ગામે મનરેગા યોજના અંતર્ગત મોડેલ આંગણવાડી કેન્દ્રના લોકાર્પણની સાથે કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના રૂ. ૩૦ લાખથી વધુના વિકાસકામોના આજે રાજયમંત્રી તેમજ કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયાં હતા. અંજાર તાલુકાના મીઠા પસવારીયામાં ગામે આ પ્રસંગે આયોજિત લોકાર્પણ-ખાતમુહુર્ત સમારંભને સંબોધતાં રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, મીઠા પસવારીયા ગામે આજે મોડેલ આંગણવાડીનું લોકાર્પણનું કામ નાનું છે, પણ આખાRead More


કચ્છ ના પવેશ દવા ર એવા સામખાયરી ટોલનાકા પર ટાફીક જામ સજાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલ બન્યું ટાફીક જામ

કારણે અનેક વાહનો લાબી લાઈન જોવા મળી ઈમરજન્સી મા કોઈ એમબુલસ ને જવા માટે મારગ પણ બધ જોવા મળયો ટોલનાકા સચાલક તથા સામખાયરી પોલીસ ને ટાફીક ખુલ્લી કરવામાં કોઈ જાતનુ ધયાન આપવામાં આવતો નથી ટોલટેકસ ના નીયમ મુજબ દશ મીનીટ મોળો થાય તો ટોલ ના લેવો સત્તા ટોલટેકસ લેવામાં આવેસે ટાફીક જામના કારણે વાહન ચાલક ને હેરન ગતી ભોગવવી પડે સે દિનેશ કાઠેચા ભચાઉ


ભુજના ગુમસુદા “મજીદ” મુદે દિલ્હીમાં વિરોધ પ્રદશન કરવામાં આવયો

ભુજ : બે વર્ષ અગાઉ JNUના વિદ્યાર્થી નજીબ ગુમ થયાનો મુદો સમગ્ર દેશમાં ચર્ચાયો અને હમણા સુધી આ મુદે અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. આ મુદે બે દિવસ અગાઉ દિલ્હીમાં મંડી હાઉસથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચમાં દેશ ભરમાંથી અનેક એક્ટીવીસ્ટો જોડાયા હતા. આ પ્રદર્શનમાં ત્રણ મહિના અગાઉ ભુજના મજીદ થેબા નામના ગુમસુદા યુવકની પત્ની આશિયાનાબાનુ પોતાના પતીને શોધવાની માંગ સાથે ભુજના ફલાહુલ મુસ્લિમીન સંસ્થાના મોહસીન હીંગોરજા તેમજ સકીલ સમા, મોહમદ લાખા, યાકુબ મુતવા સાથે જોડાયા હતા. ફલાહુલ મુસ્લિમીન સંસ્થા તેમજ મજીદ થેબાની પત્ની દ્વારા આક્ષેપRead More


કચ્છના મમુઆરામાં ગેરકાયદેસર ઉત્ખનનથી હજારો ટન ઓવરની ખનિજ ચોરીની જાત નિરીક્ષણ કરી અનુ.જાતિના અગ્રણી ધર્મેન્દ્ર ગોહિલ પર્દાફાશ કયો

ભુજ તાલુકાના આહીરપટ્ટી વિસ્તારના મમુઆરા ગામે અનુસૂચિતજાતિના સભ્યોની જમીનોમાં ગેરકાયદેસર રીતે ઉત્ખનન કરીને ૫૦ થી ૬૦ હજાર ટન ઓવર ચાઈનાકલેય જથ્થો ગેરકાયદેસર કાઢવામાં આવ્યો હોવાની ઉચ્ચ સ્તરે ફરિયાદ બાદ તંત્ર હરકતમાં આવેલા ખાણખનિજ અને પોલીસ ખાતાએ સ્થાનિકે ધસી જઇને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ કારવાઈ થી આજુબાજુના ના ખનીજ માફીયા મા ડર ફેલાયો હતો દિનેશ કાઠેચા ભચાઉ


ભચાઉ -વિજપાસર – વાંઢિયા પેટા કેનાલ માં માં નર્મદા નીર છોડવામાં આવ્યા જેના વધામણાં

માંડવી મુન્દ્રા ના ધારાસભ્ય શ્રી વિરેંદ્રસિંહ જાડેજા ના હસ્તે કરવામાં આવ્યા તાલુકા પંચાયત ના પ્રમુખ ભરતસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ જનકસિંહ જાડેજા મહામંત્રી વાઘજીભાઈ છાંગા સરપંચશ્રીઓ વિજપાસર વોન્ધડા વૉન્ધ કરમરિયા ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દિનેશ કાઠેચા ભચાઉ


બાબરા પો.સ્ટે.ના શિરવાણિયા ગામની સીમ માં જાહેરમાં જુગાર રમતાં આઠ ઈસમો પૈકી ચાર ઇસમોને રોકડા રૂપિયા,મોબાઈલ તથા મોટર સાયકલ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧,૨૩,૧૮૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓએ જુગારની બદીને સમાજમાંથી દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૧૪/૧૦/૨૦૧૮ ના રોજ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા અને એલ.સી.બી.ટીમ દ્વારા જુગાર અંગે ચોક્કસ બાતમી મેળવી બાબરા પો.સ્ટે. વિસ્તારના શિરવાણિયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતાં ઇસમો ઉપર રેઇડ કરતાં કુલ આઠ ઇસમો પૈકી ચાર ઇસમોને પકડી પાડેલ અને ચાર ઇસમ નાસી ગયેલ હોય તમામ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. જુગાર રમતાંRead More