Main Menu

Wednesday, October 10th, 2018

 

પહેલા નોરતે કાગવડથી ખોડલધામ પદયાત્રા, સૌરાષ્ટ્રમાં માતાજીથી આરાધના સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમશે

આજથી નવલા નોતરાતનો પ્રારંભ થઇ ગયો છે. સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માતાજીની આરાધના થશે અને રાત્રે પ્રાચીન-અર્વાચિન ગરબા સાથે ખૈલાયાઓ ગરબે ઝુમી ઉઠશે. પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલઘામ મંદિરે નવ દિવસ માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટી પડશે. આજે પહેલા નોરતે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા યોજવામા આવી હતી. જેમાં મોટી સંખ્યામા ભક્તો ઉમટી પડ્યાં હતા. રિપોર્ટર. મહેન્દ્ર આયલાણી રાજકોટ


2 દિવસ પેલા જે ગુજરાત માં ઘટના બની એના પ્રતિક્રિયા ના ભાગરૂપે અમુક અસામાજિક તત્વો ઉત્તર ભારતીયોને નિશાન બનાવી રહ્યાછે

ત્યારે આપણા વિસ્તાર કાર્ગો રહેતા આપણા ઉતર ભારતીય લોકોને કોઈ તકલીફ કે હેરાનગતિ ના થાય એના અનુસંધાને અત્યારે ૭-૩૦ વાગે SP પરીક્ષિતા રાઠોડ સાહેબ સાથે ડી વાય એસ પી ડીએસ વાઘેલા પી આઈ રાણા સાહેબ, નગરસેવકો જે પી મહેશ્વરી,,સુમનબેન, તમામ હાજર રહેલ PSL કાર્ગો મેદાનમા હાજર રહી તમામ પરમપાતિય લોકોને સુરક્ષા માટેની ખાતરી આપવામાં આવી દિનેશ કાઠેચા ભચાઉ


ભચાઉ શહેર નો ખુબજ જટિલ પ્રશ્ન હતો જે ભૂકંપ માં લોકોના મકાન પડી ગયા હતા છતાં પણ આજ દિન સુધી નગરપાલિકા ના રેકર્ડ માં પાણી વેરા , મકાન વેરા વગેરે આજ દિન સુધી ચડત ચાલુ હતા

ભુકંપ બાદ ઘણા લોકો કામ ધંધા અર્થે મુંબઇ ખાતે રહેવા ગયેલ તેથી આજ દિન સુધી તેમના આ બધા વેરા નગરપાલિકા માં મોટી રકમ માં બાકી બોલતા હતા તે વેરા રદ કરવા માટે નો ઠરાવ કરેલ ત્યારબાદ ગઈ કાલ તા 8/9/2018 ના રોજ આવા પ્રશ્ન ધરાવતા લોકો ની અરજી સ્વીકારવા મુંબઇ ખાતે કાર્યક્રમ રાખેલ ત્યાં ભચાઉ વિશા ઓસવાળ સમાજ દ્વારા પ્રશ્ન હલ કરવા બાબત મારુ અને અમારી ટિમ નું સન્માન કરવામાં આવ્યું. ભચાઉ થી મારી સાથે શ્રી વિકાસભાઈ રાજગોર તથા નગરપાલીકા ના કર્મચારી મિત્રો હાજર રહ્યા હતા. ભચાઉ રેલવે સ્ટેશન પરRead More


રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કોંગ્રેસ-પંકજભાઇમહેતા પ્રેરીત પેનલનો વિજય

આઠ માંથી પાંચ બેઠકો પર કબ્જો, ભાજપ સમર્થીત પેનલને ત્રણ બેઠક ભચુભાઇ આરેઠીયા અને પંકજભાઇ મહેતાએ સોગઠા ગોઠવીને ભાજપ પ્રેરીત પેનલને હરાવી પંકજભાઇ મહેતાએ ઉભાડેલા એક ઉમેદવારનો પરાજય , એક વિજેતા કોંગ્રેસની છાવણી ગેલમાં, રાપરમાં મળી બીજી સફળતા પેટા ચુંટણી બાદ ભાજપ માટે ફરી માઠા સમાચાર વિજેતા ઉમેદવારો બાબુભાઇ પરમાર. પુજાભાઇ ચૌધરી ગજુભાઇ વાઘેલા . ઘારાભાઇ ભરવાડ પંકજમહેતા પ્રેરીત ભાજપના ઉમેદવાર વણવિર ભોજા રજપુત ભાજપની પેનલ ઘનશ્યામ પુજારા.મહેન્દ્રસિંહ વાઘેલા હમિરજી સોઢા.વિજય થયો દિનેશ કાઠેચા ભચાઉ          


ભચાઉ અને રાપર તાલુકા ના સુરજબારી શિકારપુર માનાબા કાનમેર કડોલ ના મીઠાના કારખાના જે લીજ પર ચલાવા માટે સરકાર પાસેથી ભાડે લેઈ ને મીઠા નુ ઉત્પાદન થાય છે

જે સરકાર શ્રી એ 2012 મુદત પુરી થઈ ગઈ છે છતાય આ કારખાના પર કોઇ કાયૅવાહી કરવામા આવતી નાથી અને સાથે સાથે લીગંલી લાઈટ કે લીજ પન હોતી નથી અને લીજ 100 કે 200 એકર ની હોય છે અને બાકી દબાન કરી ઉત્પાદન 1000/2000 એકરમા કરવામા આવે છે જે ગેર કાયદે છે અને આ બંધુ પોલિસ ના સપોટ અને રાજકીય આગેવાનો થી ચાલી રહીયૂ છે આ બંધા કારખાના ઇલીગલ છે જો સરકાર આ કારખાના વિસે કાયદેસર કાયૅવાહી કરવામા નહી આવેતો ઊપવાસ કે ગાંધીમાગૅ જવુપડે તો જશુ અને હાઈકોટ નો દરવાજોRead More