Main Menu

Thursday, October 11th, 2018

 

રાજુલા તાલુકાના નિગાળા નંબર ૧ નજીક જબરદસ્ત અકસ્માત નેશનલ હાઇવે ન ૮ ઉના મહુવા પુલ ઉપરથી ભાર રીક્ષા ખાબકી.. રીક્ષા ખાબકતા અેક વ્યક્તિનું મોત …..

નિગાળા ગામ નજીક રીક્ષા પલ્ટિ મારતા ૧ નું મોત નિગાળાના સરપંચ તથા ગામના યુવાનો દ્વારા બહાર કાઢી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા .. નેશનલ હાઇવે નું ગોકળગાય ની ગતિ અે કામ ચાલે છે જેના લિધે અવારનવાર વાહન ચાલકો અકસ્માત ના ભોગ બની રહ્યા છે .. નિગાળા નજીકના આ પુલ ઉપરથી પસાર થઈ રહેલા અેક ટ્રક સગાઈ કરી ને જિઈ રહેલા તયારે અહિ પુલ ઉપરથી ખાબક્તા ૬ થી ૭ લોકો મોત ને ભેટયા હતા તયાર બાદ આજ સુધી તન્ત્ર ઘોર નીદ્ધા માં હોય તેવું સાબિત થયું છે અેજ પુલનુ કામ અધુરુRead More


રામ મંદિર નિર્માણ ના સંકલ્પ સાથે નિકલનારી લખવન થી અયોધ્યા કુચ માટે શંખનાદ કાર્યક્રમ પાલીતાણા માં યોજાયો.

યાત્રા ધામ પાલીતાણા માં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ પાલીતાણા તાલુકા ટિમ દ્વારા સંસદ માં કાયદો લાવી સમસ્ત હિંદુ ઓ નું આસ્થા નું કેદ્ર અયોધ્યા માં ભવ્ય રામ મંદિર ના નિર્માણ માટે નિકલનારી તા.૨૧.૧૦.૧૮ ના લખનવ થી અયોધ્યા કૂચ ના કાર્યક્રમ ના ભાગ રૂપે શંખનાદ કાર્યક્રમ યોજાયેલ. આ કાર્યક્રમ દરમિયાન એ એચ પી.ના ભાવનગર ગ્રામ્ય જીલ્લા ના અદયક્ષ ભરતભાઇ રાઠોડ દ્વારા જણાવા માં આવ્યું હતું કે વર્ષો થી સમગ્ર હિંદુ સમાજ જે ભવ્ય મંદિર નિર્માણ નું સપનું જોઈ રહ્યું છે અને વખતો વખત સંતો મહંતો ના માર્ગરદર્શન આગેવાનીમાં નાનાRead More


એક તરફ ભાવનગરથી વેરાવળના નેશનલ હાઇવેનુ કામ ચાલુ છે ત્યારે રાજુલામા ચારનાળાથી હિડોરણા સુધીનો રસ્તો એકદમ ભંગાર હાલતમા હોય વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે.

બિસ્માર રસ્તાના રીપેરીંગ માટે સાડા ત્રણ કરોડની ગ્રાંટ આવી હતી તે કયાં વપરાઇ તેવો સવાલ પણ હવે ઉઠવા પામ્યો છે. કારણ કે રસ્તાની મરામતના નામે કશુ થઇ રહ્યું નથી. રાજુલા પંથકમા દરિયાકાંઠાના માર્ગોની હાલત લાંબા સમયથી ખરાબ છે. તેમા પણ હિડોરણાથી ચારનાળા અને વિકટર સુધીનો હાઇવે તદન ભંગાર હાલતમા છે. ચારનાળાથી વિકટર સુધીના રોડનુ કામ જે કંપનીને આપવામા આવ્યું છે તેના દ્વારા રસ્તાની મરામતની કોઇ દરકાર લેવામા આવી રહી નથી. અહી નેશનલ હાઇવેનુ કામ ચાલુ છે. પરંતુ આ નેશનલ હાઇવે ન બને ત્યાં સુધી રસ્તાની મરામત માટે સાડા ત્રણ કરોડનીRead More


રાજુલા શહેરમાં અનોખા પાર્ટી પ્લોટનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. અહીં જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટનું આયોજન કરવામાં આવે. છે

આ વર્ષે 7માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અહીં તારીખ 10થી નવરાત્રીનો આરંભ થાય છે. ત્યારે ખેલૈયાઓ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં મહત્વની વાત તો એ છે અહીં માત્ર યુવતીઓ અને મહિલાઓ માટે જ આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં કોઈ યુવાનોને પ્રવેશ મળતો નથી. જેના કારણે આ પાર્ટી પ્લોટને ભવ્ય સફળતા મળી છે. જો કે અહીં 10 દિવસ દરમિયાન સાધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારી, ઓફિસરો પણ અહીં ઉપસ્થિત રહે છે. અને રાજુલા શહેરમાં આવેલ ગોકુળ નગર,Read More