Main Menu

Wednesday, November 7th, 2018

 

મોરબી શહેર કોંગ્રેસ મહામંત્રી તરીકે અહેમદ ડી સુમરાની નિમણૂંક કરાઈ

મોરબી શહેર કોંગ્રેસ ના પાયાના કાર્યકર તરીકે એ.ડી સુમરાએ સતત મહેનત કરી હતી અને છેલ્લે મોરબી નગરપાલીકા ની ખાલી પડેલ સીટ પર હમણા ચુટણીમાં કોગ્રેસ પક્ષ ની સીટ જીતમાં અહેમદ ડી સુમરાએ મહેનત કરી વિ.સી પરાની સીટ જીતાડવામાં મહત્વ ની ભુમીકા ભજવી કોગ્રેસ જંગી બહુમતીથી જીત મેળવી હતી જેના ભાગરૂપે આજે મોરબી કોગ્રેસ પ્રમુખ રાજેશ કાવર દ્રારા પ્રદેશ કોગ્રેસ ને જાણ કરી અહેમદ ડી સુમરાને મોરબી શહેર મહામંત્રી તરીકે નિમણૂક આપી હતી આ નિમણૂંક ને અહેમદ સુમરાના મિત્રવર્ગે સ્વિકારી શુભેચ્છાઓ નો વરસાદ કર્યો હતો મોરબી દેવમુરારી મયંક


પાલીતાણા કાળભૈરવ દાદાના દર્શન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી…

પાલીતાણા આવેલ કાળભૈરવ દાદા ના મંદિરે કાળીચૌદશ નિમિતે હવન સહિત ના ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ના ઉપસ્થિત રહ્યા હતા અને હવન ના દશૅન પુજા વિધી કરી હતી


મોરબી કંડલા આઠ એ નેશનલ હાઇવે ઉપર બે કન્ટેનર વચે અકસ્માત

મોરબી ગાળા ગામ ના પાટિયા પાસે બે કન્ટેનર વચે જોરદાર ટક્કર થઈ હતી કે બંને કન્ટેનર ચાલક ની કેબિન ના પરખચા ઉડી ગયા હતા રોંગ સાઈડ માં આવતા એક કન્ટરે કચ્છ તરફ જતા બીજા કન્ટેનર ને જોરદાર ની ટક્કર મારી હતી અવાર નવાર કન્ટેનરો વચે થતાં અકસ્માત અનેક જિંદગી નો ભોગ લેવાયો છે થોડા દિવસ પહેલા ટીંબડી ગામ ના પાટિયા પાસે કન્ટેનર પુલ ની રેલીંગ ઉપર ચડી ગયા બાદ રોડ નું બંને સાઈડ લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો જ્યારે બીજો બનાવ લક્ષ્મીનગર ગામ પાસે થયો હતો તેમાં કચ્છ તરફRead More


ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી અને જૈન સમાજના ગૌરવ એવા *મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સહ પરીવાર દર વર્ષની જેમ આજે રોજ પવિત્ર તીર્થ પાલિતાણા શ્રી જય તળેટી દર્શનાર્થે પધાર્યા.

આ પ્રસંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા ભાજપ યુવા મંત્રી શ્રી અજયભાઈ શેઠ,પાલીતાણા મહાજન પ્રમુખશ્રી શાંતિભાઈ મેહતા,શેઠ આ.ક.પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ શ્રી ભાવેશભાઈ શેઠ,મેનેજર શ્રી મનુભાઈ શાહ,શ્રી એ.ડી.શાહ,જૈન અગ્રણી પારસભાઈ શાહ (મુંબઈ) હિરેનભાઈ શેઠ હિતેશભાઈ સુખડીયા હર્ષ શાહ તથા પાલીતાણાના જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના પરિવાર ને તળેટીમાં તમામ પૂજા સંઘના ગુરુજી શ્રી જયદીપ ભાઈ શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરાવેલ. કાર્યકમના અંતે પાલીતાણા સ્થિત ગુરુભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરેલ.


માંગરોળ તાલુકાના શીલ ગામે શીલ પોલીસ દ્વારા સામરડા ગામે રાત્રી પેટ્રોલીંગ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે 2 વ્યક્તિ ની અટકાયત કરેલ હતી

તલાશી લેતા તેના કોઠળા માંથી કુંજ પક્ષીઓ જોવા મળે હતા પોલીસ સધન પુછપરછ કરતા આ બન્ને સખ્સો કુંજ નો શિકાર કરતા હોવાનુ જાણવા મળેલ શીલ પોલીસે આ બનાવ ની વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ ના એક પણ અધીકારી શીલ પોલીસ સ્ટેશન પોહચેલ નથી સવાર ના 10 વાગ્યે થી અત્યાર સુધી કોઈ પણ વન વિભાગ ના અધીકારી ન દેખાતા પર્યાવરણ પ્રેમી ઓ મા રોષ ભભૂકી ઉઠેલ જયારે વન વિભાગ ના અધીકારી નો ટેલીફોનીક કોન્ટેકટ કરતા માત્ર ને માત્ર આશવાશન રુપી વાતો કરેલ લાંબા સમય પછી ઇન્ચાર્જ વન વિભાગ નાRead More


જૂનાગઢ, ભારત ભર માં દિવાળી ની ઊજવણી થઈ રહી છે ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં ઝૂંપડપટ્ટી માં 108 દ્વ્રારા અંજવાળું કર્યું…

જૂનાગઢ જિલ્લાના 108 ના પ્રોગ્રામ મેનેજર. નિલેશ ભારપોડા સાહેબ તથા ડીસ્ટ્રિક ઓફિસર ચેતન ગાધે સાહેબ ના નેજા હેઠળ 108 કર્મચારી સતત ને અવિરતપણે લોકો ને તહેવારો માં સેવા આપી રહિયા છે ને કર્મચારી પોતાના પરિવાર થી દૂર રહી ઝૂંપડપટ્ટીમાં દિવાળી ની ઉજવણી કરી ઝૂંપડપટ્ટીના લોકોમાં ખુશીની લાગણી જોવા મળેલ હતી… આ જૂનાગઢ જિલ્લાના કર્મચારીઓ ને 108 વાર સાલમ છે…. અનિષ ઞૌદાણા માંઞરોલ


Correction: City Bus Press Note: ભાઈબીજના તહેવાર નિમિતે બહેનો માટે સીટી બસ અને બી. આર. ટી. એસ. બસમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરતા મેયરશ્રી અને કમિશનરશ્રી

બી.આર.ટી.એસ નુ સંચાલન કરતી રાજકોટ રાજપથ લી.ને તા. ૧/૪/૨૦૧૫ થી સીટી બસ સેવાનુ સંચાલન સોપવામાં આવેલુ છે.જેમાં હાલમાં કુલ ૪૪ રૂટ પર ૬૦ મીડી અને ૩૦ સ્ટાન્ડર્ડ બસો દ્વારા સેવા પુરી પાડવામાં આવે છે. આગામી તા.૦૭/૧૧/૨૦૧૮ થી ૧૧/૧૧/૨૦૧૮ દરમ્યાન દિવાળી, નુતનવર્ષ અને ભાઈબીજના તહેવાર નિમિતે શહેરની સ્કુલ,કોલેજોમાં જાહેર રજા હોય સીટી બસ તથા બી.આર.ટી.એસ.ની બસ સેવા તા.૦૭/૧૧/૨૦૧૮ થી ૧૧/૧૧/૨૦૧૮ સુધી સન્ડે શેડ્યુલ મુજબ બસ સંચાલન કાર્યરત રહેશે. તા.૧૨/૧૧/૨૦૧૮ થી રેગ્યુલર શેડ્યુલ મુજબ તમામ બસો કાર્યરત રહેશે. વધુમાં તા.૦૯/૧૧/૨૦૧૮ના રોજ ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ રાજપથ લી દ્વારા સંચાલીત સીટી બસ સેવાRead More


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્લમ વિસ્તારના વંચિત લોકોના હિત અને સુખાકારી માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવતી હોય છે.

શહેરના આપણા આ બાંધવોને પણ સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરી તેઓના આત્મસન્માનમાં વૃદ્ધિ કરવા અને તેઓના ચહેરા પર સ્મિત પ્રગટાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જનભાગીદારીથી “સક્ષમ રાજકોટ” પ્રોજેક્ટ હેઠળ “સંવેદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેના ભાગરૂપે શહેરના સુખી સંપન્ન લોકો પાસેથી વસ્ત્રો, ફટાકડા, ધાબળા, ગરમ વસ્ત્રો, રમકડા, વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી, સ્કુલ બેગ, પુસ્તકો, ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ તા. ૨૫-૧૦-૨૦૧૮ થી તા. ૦૧-૧૧-૨૦૧૮ સુધી રાજકોટ મહાનગરપાલિકાની ઝોનલ ઓફીસ, સ્નાનાગાર, આર્ટ ગેલરી, સિવિક સેન્ટરો ખાતેથી એકત્રિત કરવામાં આવેલ હતી. જેમાં શહેરની સ્વેચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ પ્રાપ્ત થયેલ હતો. તારીખ: ૨૫-૧૦-૨૦૧૮ થી તારીખ:Read More


રાજકોટ. જેતપુર શહેરમાં કોઇ પણ પ્રકારની ડોકટરી ડિગ્રી વગરનાં નકલી ડોક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા એક નહી બે નહી પણ ત્રણ ત્રણ ડોક્ટરોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા.

જેતપુર શહેરનો સૌથી પછાત ગણાતો એવો ભોજાધાર વિસ્તાર કે જ્યાં મોટા ભાગના પછાત અને પરપ્રાંતીયોની જ વસાહત આવેલ છે ત્યાં કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર ઓરડીઓમાં દવાખાના ખોલીને ગરીબ અને ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની પોલીસને જાણ થતાં પોલીસે છાપો મારતા એક નહીં બે નહીં ત્રણ ત્રણ નકલી ડોક્ટરો મળી આવ્યા જેમાં અજય મહીપભાઇ દેવમૂરારી. વિજય મોહનભાઈ છાંટબાર, અને એક તો મહિલા નકલી ડોક્ટર જશુમતી રમેશભાઈ સોલંકી મળી આવ્યા જેની ઓરડીમાંના દવાખાનાની પોલીસે તલાશી લેતા તેમાંથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શનસ, પાટ્ટાઓ તેમજ ડોકટરી સાધનો મળી આવતા પોલીસે તમામ વસ્તુઓRead More


મોરબી ના બાળરોગ ના નિષ્ણાંત તબિબ સ્પર્શ હોસ્પીટલ વાળા ડો. મનિષ સનારીયા નો આજે જન્મદીન…

મોરબી શહેર ની મધ્ય મા સ્પર્શ બાળકો ની હોસ્પીટલ ના માધ્યમ થી સેવા આપતા બાળરોગ ના નિષ્ણાંત તબિબ ડો. મનિષ સનારીયા નો આજરોજ જન્મદીન હોય તેમના મિત્રો, પરિવારજનો, તબિબો તેમજ સમાજીક આગેવાનો તરફ થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે. તા.૭-૧૧-૧૯૮૫ ના રોજ જન્મેલ મનિષ ભાઈ નાનપણ થી જ સરળ તેમજ મળતાવળા સ્વભાવ ના તેમજ સમાજ સેવા ની ભાવના ધરાવનાર છે. તેમણે ઉચ્ચ અભ્યાસ કરી તબિબ તરીકે ની પ્રેક્ટીસ મોરબી મા શરૂ કરી. તેઓએ બાળ આરોગ્ય જાળવણી તેમજ જાગૃતિ અંગે અનેક કાર્યક્રમો કર્યા છે ત્યારે તેમના ૩૩ મા જન્મદીન નિમિતેRead More