Main Menu

Thursday, November 8th, 2018

 

માંગરોળ નિ ૧૦૮ ટિમ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે અનોખી રંગોળી દોરવામાં આવી હતી

માંગરોળ ૧૦૮ ટિમ દ્વારા હિન્દૂ મુસ્લિમ એકતા ની ઝાંખી કરાવતી ભારત દેશના નકશા ની પ્રતિકૃતિ બનાવમાં આવી આ પ્રતિકૃતિ જૂનાગઢ જિલ્લા પ્રોગ્રામ મેનેજર નિલેશ ભારપોડા અને જિલ્લા ઓફિસર ચેતન ગાધે સાહેબ ના નેજા હેઠળ માંગરોળ ના ઇ એમ ટી રાજેશ જોશી, ઈંદ્રિશ અમરેલીયા તેમજ પાઇલોટ હુસેન મથ્થા અને જીતેન્દ્ર સગરકા દ્વારા રંઞોળી તય્યાર કરવામાં આવી હતી અનિષ ગૌદાણા માંઞરોલ


માંગરોળ ગૌ રક્ષા સેના દ્વારા છેલા ૨ વર્ષે થી ગૌ સેવા માં કાર્યરત ગૌ એમ્બ્યુલન્સ નું પૂજન વિધિ તથા દીપાવલી ઉત્સવ ની ઉજવણીકરતું આવ્યું છે

માંગરોળ માં છેલા ૨ વર્ષે થીગૌ રક્ષા સેના દ્વારા દિવાળી ના દિવસે ગૌ સેવામાં કાર્યરત તેવિ એમ્બ્યુન્સની પૂજા કરે છે તથા દિવાળી નો ઉત્સવ મનાવે છે આ વર્ષે પણ માંગરોળ ના મધ્ય માં આવેલ સરસ્વતી વિદ્યાલય માં આ ઉત્સવ મનાવવામાં આવ્યો. જેમાં ગામ ની ગૌ પ્રેમી. પશુ પ્રેમી જનતા એ મોટા પ્રમાણ માં હાજરી આપી અને એમ્બ્યુલન્સ ની પૂજા કરી ધન્યતા અનુભવી. અત્યારે જ્યારે ગૌ વંશ પર જોખમ અવિગયું છે ત્યારે આવી સેવા ભાવિ સેના હંમેશા કાર્યરત રહી પોતાની જવાબદારી સમજી નિસ્વાર્થ ભાવે પોતાની ફરજ સમજી આ સેવાનું કાર્ય કરેછેRead More


મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી ની જગ્યા એ અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

હિન્દુ શાસ્ત્રોમાં દિવાળી ના બીજા દિવસ થી નવા વર્ષ નો પ્રારંભ થાઈ છે હિન્દુ ધર્મ નું નવું વર્ષ સ.ઇ.સ ૨૦૭૫ માં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે ગુજરાતભર ના જુદા જુદા મંદિરો માં અન્નકૂટ દર્શન ભરવામાં આવે છે તેવોજ અન્નકૂટ મહોત્સવ ટંકારા ના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતો તેવું જગ્યા ના મહંત ભરતદાસ બાપુ કુબાવતે જણાવ્યું હતું મોરબી દેવમુરારી મયંક


મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ ની મોરબી ની જનતા ને અપીલ

દિવાળી નો પર્વ છે એટલે ઉત્સાહ અને ઉલ્લાસ થી ઉજવણી કરીયે તે બરાબર છે પરંતુ ગત વરસે રવાપર રોડ ઉપર જે રીતે રોકેટ અને ઉંદરડી ને ખુલ્લા છોડી અને ફટાકડા ફોડેલ તે ખરેખર માનવતા મુકી ને રાક્ષસી પ્રવૃતિ કરતા હોય તેવો અહેસાસ બધાને થતો હતો અને પરીણામ સ્વરૂપે એક નાનકડો ખુશખુશાલ પરીવાર ને આ રોકેટ થી મોટરસાયકલ મા અકસ્માત થતા એક દીકરી ગંભીર રીતે જીવનમૃત્યુ ની વચ્ચે રહેલ ત્યારે આપણી બધાની નૈતિક જવાબદારી છે કે આવી પ્રવૃતિ કરનાર ને સખત રીતે ઘચકાવી ને ઘેર ભેગા કરવા અને જરૂર પડ્યે પોલીસRead More