Main Menu

Friday, November 9th, 2018

 

ભચાઉ દૂધઈ રોડ ફાટક પાસે આવેલ વાઙી મા પાણી નો મોટો કારોબાર નર્મદાનું પાણી વેચાણ ટ્રક ટેન્કર રાતે લાઈન લાગે છે

કપની માપાણી વેચવા મા આવેછે પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓ મિલી ભગત થી ચાલેછે પ્છમ કરછ મા પીવાનું પાણી નથી મળતો ગાયો ને પીવાનું પાણી નથી મળતો પાણી માફિયા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવેછે રિપોર્ટ ગનીભાઈ સામખીયારી કરછ


શિવનગર ગામના યુવાનોએ “જેમના અન્ન ભેગા તેમના મન ભેગાની” કહેવત કરી યથાર્થ.

મોરબીની નજીક આવેલા શિવનગર ગામે બેસતા વર્ષના દિવસે ગામના દરેક વ્યક્તિ શિવનગર ગામની સમાજ વાળીમાં એક સાથે ભેગા થઈ એક બીજાને રામ રામ કરે છે, અને સાથે સાથે ચા – નાસ્તો કરી નવા વર્ષને વધાવે છે. કહેવાય છે કે જેમના અન્ન ભેગા તેમના મન આ કહેવતને ખરેખર ગ્રામજનોએ યથાર્થ કરી હતી, ગામની અખંડિતતા અને એકતા ટકી રહે તે માટે આ ગ્રામજનોનું ઉત્કૃષ્ટ કાર્ય છે, આ કાર્યક્રમની જહેમત શિવનગર ગરબી મંડળના યુવાનોએ ઉઠાવી હતી.. જો આ પ્રકારના કાર્યક્રમ દરેક ગામમાં કરવામાં આવે તો ગ્રામજનો એક બીજાની નજીક આવશે અને ગામડાની સંસ્કૃતિRead More


રાજુલા તાલુકામાં આવેલા પીપાવાવ ધામ રણછોડરાય મંદિર નૂતન વર્ષ નું કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે

પીપાવાવ રણછોડરાય મંદિર નૂતન વર્ષ નું કાર્યક્રમોનું આઠ ૧૧ ગુરૂવાર કાર્તક સુદ એકમ ના કવર ધનપૂજા સવારે 10:30 કલાકે અન્નકુટ દર્શન સવારના 11: 30 ભોજન પ્રસાદગાબ્રહ્મણ મહંત કનૈયદાસજી ગુરુ વિઠ્ઠલદાસ ની પ્રેરણાથી મહેશદાનબાપુ તથા પીપાવાવ ગામના અને સેવક સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું પૂજાના આચાર્ય મુકેશ dada દેવકા વાળા રહ્યા હતા સિધ્ધરાજ સિંહ રાણા રિપોર્ટર રાજુલા


રાજકોટ માં દિવાળી ના દિવસે ૧૦૦ થી વધુ આગ ની નાની-મોટી ઘટના આવી સામે…..

દિવાળી ના દિવસ દરમિયાન ૧૨૦ જેટલી આગની ઘટના બની….. ૧૨૦ જેટલી આગ ની ઘટના માં ૪ મોટી ઘટના બની… જંગલેશ્વર,ઘંટેશ્વર,રામનાથપરા અને વિજય પ્લોટ માં ફટાકડા ને કારણે આગ ની મોટી ઘટના…. ફાયર બ્રિગેડ ની ટિમ દ્વારા તમામ આગ પર કાબુ …. શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ટાયરના ગોડાઉનમાં લાગી આગ…આગની ઘટનાથી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા.ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ ને બુઝાવવામા આવી…. *બ્યુરો ચીફ રાજકોટ* *શ્રધ્ધા વિરડા*