Main Menu

મોરબી કંડલા આઠ એ નેશનલ હાઇવે ઉપર બે કન્ટેનર વચે અકસ્માત

મોરબી ગાળા ગામ ના પાટિયા પાસે બે કન્ટેનર વચે જોરદાર ટક્કર થઈ હતી કે બંને કન્ટેનર ચાલક ની કેબિન ના પરખચા ઉડી ગયા હતા રોંગ સાઈડ માં આવતા એક કન્ટરે કચ્છ તરફ જતા બીજા કન્ટેનર ને જોરદાર ની ટક્કર મારી હતી અવાર નવાર કન્ટેનરો વચે થતાં અકસ્માત અનેક જિંદગી નો ભોગ લેવાયો છે થોડા દિવસ પહેલા ટીંબડી ગામ ના પાટિયા પાસે કન્ટેનર પુલ ની રેલીંગ ઉપર ચડી ગયા બાદ રોડ નું બંને સાઈડ લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો જ્યારે બીજો બનાવ લક્ષ્મીનગર ગામ પાસે થયો હતો તેમાં કચ્છ તરફ થી ગાયો લઈને આવતા માલધારીઓ ની ગાયો ના ટોળા ને હડફેટે લેતા ઘટના સ્થળે જ પાંચ ગાયો ના મોત નીપજ્યા હતા આવા આડેધડ ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ કડક કરવાથી કરવાની લોકો ની માંગ ઉઠી છે
મોરબી
દેવમુરારી મયંક