Main Menu

મોરબી શહેર કોંગ્રેસ મહામંત્રી તરીકે અહેમદ ડી સુમરાની નિમણૂંક કરાઈ

મોરબી શહેર કોંગ્રેસ ના પાયાના કાર્યકર તરીકે એ.ડી સુમરાએ સતત મહેનત કરી હતી અને છેલ્લે મોરબી નગરપાલીકા ની ખાલી પડેલ સીટ પર હમણા ચુટણીમાં કોગ્રેસ પક્ષ ની સીટ જીતમાં અહેમદ ડી સુમરાએ મહેનત કરી વિ.સી પરાની સીટ જીતાડવામાં મહત્વ ની ભુમીકા ભજવી કોગ્રેસ જંગી બહુમતીથી જીત મેળવી હતી જેના ભાગરૂપે આજે મોરબી કોગ્રેસ પ્રમુખ રાજેશ કાવર દ્રારા પ્રદેશ કોગ્રેસ ને જાણ કરી અહેમદ ડી સુમરાને મોરબી શહેર મહામંત્રી તરીકે નિમણૂક આપી હતી
આ નિમણૂંક ને અહેમદ સુમરાના મિત્રવર્ગે સ્વિકારી શુભેચ્છાઓ નો વરસાદ કર્યો હતો
મોરબી
દેવમુરારી મયંક