Main Menu

મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી ની જગ્યા એ અન્નકૂટ મહોત્સવ ઉજવાયો

હિન્દુ શાસ્ત્રોમાં દિવાળી ના બીજા દિવસ થી નવા વર્ષ નો પ્રારંભ થાઈ છે હિન્દુ ધર્મ નું નવું વર્ષ સ.ઇ.સ ૨૦૭૫ માં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે ગુજરાતભર ના જુદા જુદા મંદિરો માં અન્નકૂટ દર્શન ભરવામાં આવે છે તેવોજ અન્નકૂટ મહોત્સવ ટંકારા ના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતો તેવું જગ્યા ના મહંત ભરતદાસ બાપુ કુબાવતે જણાવ્યું હતું
મોરબી
દેવમુરારી મયંક