Main Menu

માંગરોળ ગૌ રક્ષા સેના દ્વારા છેલા ૨ વર્ષે થી ગૌ સેવા માં કાર્યરત ગૌ એમ્બ્યુલન્સ નું પૂજન વિધિ તથા દીપાવલી ઉત્સવ ની ઉજવણીકરતું આવ્યું છે

માંગરોળ માં છેલા ૨ વર્ષે થીગૌ રક્ષા સેના દ્વારા દિવાળી ના દિવસે ગૌ સેવામાં કાર્યરત તેવિ એમ્બ્યુન્સની પૂજા કરે છે તથા દિવાળી નો ઉત્સવ મનાવે છે આ વર્ષે પણ માંગરોળ ના મધ્ય માં આવેલ સરસ્વતી વિદ્યાલય માં આ ઉત્સવ મનાવવામાં આવ્યો. જેમાં ગામ ની ગૌ પ્રેમી. પશુ પ્રેમી જનતા એ મોટા પ્રમાણ માં હાજરી આપી અને એમ્બ્યુલન્સ ની પૂજા કરી ધન્યતા અનુભવી. અત્યારે જ્યારે ગૌ વંશ પર જોખમ અવિગયું છે ત્યારે આવી સેવા ભાવિ સેના હંમેશા કાર્યરત રહી પોતાની જવાબદારી સમજી નિસ્વાર્થ ભાવે પોતાની ફરજ સમજી આ સેવાનું કાર્ય કરેછે

જે રીતે માણસો માટે ૧૦૮ ઇમરજન્સી વ્યવસ્થા કરવામાં આવી છે આજ રીતે મૂંગા પ્રાણી ઓ માટે માંગરોળ માં બીમાર પ્રાણી. એક્સીડન્ટ થયું હોય તેવા પ્રાણી કે રસ્તે રજડતા પ્રાણી માટે
સેવા કરે છે
* ૭૮૦૧૭૧૦૧૦૮*
આવા હેલ્પ લાઈન નં માંગરોળ તાલુકા માટે રાખવામાં આવેલ છે

અનિષ ઞૌદાણા
માંઞરોલ