Main Menu

માંગરોળ નિ ૧૦૮ ટિમ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે અનોખી રંગોળી દોરવામાં આવી હતી

માંગરોળ ૧૦૮ ટિમ દ્વારા હિન્દૂ મુસ્લિમ એકતા ની ઝાંખી કરાવતી ભારત દેશના નકશા ની પ્રતિકૃતિ બનાવમાં આવી

આ પ્રતિકૃતિ જૂનાગઢ જિલ્લા પ્રોગ્રામ મેનેજર નિલેશ ભારપોડા અને જિલ્લા ઓફિસર ચેતન ગાધે સાહેબ ના નેજા હેઠળ માંગરોળ ના ઇ એમ ટી રાજેશ જોશી, ઈંદ્રિશ અમરેલીયા તેમજ પાઇલોટ હુસેન મથ્થા અને જીતેન્દ્ર સગરકા દ્વારા રંઞોળી તય્યાર કરવામાં આવી હતી

અનિષ ગૌદાણા
માંઞરોલ