Main Menu

રાજકોટ માં દિવાળી ના દિવસે ૧૦૦ થી વધુ આગ ની નાની-મોટી ઘટના આવી સામે…..

દિવાળી ના દિવસ દરમિયાન ૧૨૦ જેટલી આગની ઘટના બની…..
૧૨૦ જેટલી આગ ની ઘટના માં ૪ મોટી ઘટના બની…
જંગલેશ્વર,ઘંટેશ્વર,રામનાથપરા અને વિજય પ્લોટ માં ફટાકડા ને કારણે આગ ની મોટી ઘટના….
ફાયર બ્રિગેડ ની ટિમ દ્વારા તમામ આગ પર કાબુ ….

શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ટાયરના ગોડાઉનમાં લાગી આગ…આગની ઘટનાથી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા.ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ ને બુઝાવવામા આવી….

*બ્યુરો ચીફ રાજકોટ*
*શ્રધ્ધા વિરડા*