Main Menu

રાજુલા તાલુકામાં આવેલા પીપાવાવ ધામ રણછોડરાય મંદિર નૂતન વર્ષ નું કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે

પીપાવાવ રણછોડરાય મંદિર નૂતન વર્ષ નું કાર્યક્રમોનું આઠ ૧૧ ગુરૂવાર કાર્તક સુદ એકમ ના કવર ધનપૂજા સવારે 10:30 કલાકે અન્નકુટ દર્શન સવારના 11: 30 ભોજન પ્રસાદગાબ્રહ્મણ મહંત કનૈયદાસજી ગુરુ વિઠ્ઠલદાસ ની પ્રેરણાથી મહેશદાનબાપુ તથા પીપાવાવ ગામના અને સેવક સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું પૂજાના આચાર્ય મુકેશ dada દેવકા વાળા રહ્યા હતા

સિધ્ધરાજ સિંહ રાણા રિપોર્ટર રાજુલા