Main Menu

ભચાઉ દૂધઈ રોડ ફાટક પાસે આવેલ વાઙી મા પાણી નો મોટો કારોબાર નર્મદાનું પાણી વેચાણ ટ્રક ટેન્કર રાતે લાઈન લાગે છે

કપની માપાણી વેચવા મા આવેછે પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓ મિલી ભગત થી ચાલેછે પ્છમ કરછ મા પીવાનું પાણી નથી મળતો ગાયો ને પીવાનું પાણી નથી મળતો પાણી માફિયા બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવેછે

રિપોર્ટ ગનીભાઈ સામખીયારી કરછ