Main Menu

રાજકોટ જંગલેશ્વર શેરી નં-૩ માંથી આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

દરોડા દરમ્યાન રૂકશાનાબેન પઠાણ( રહે. જંગલેશ્વર શોરી નં-૩૧ રાજકોટ) ઝડપાઇ

દરોડા દરમ્યાન ઇસ્તીયાઝ ભીખુભાઇ પઠાણ (રહે. જંગલેશ્વર શેરી નં-૩૧ ) નાશી છૂટ્યો હતો

પોલીસે વિદેશી દારૂની બોટલો નંગ-૧૧૩ કિ.રૂ. ૪૫,૨૦૦/- ની કબજે કરી

ભક્તિનગર પોલીસ સ્ટેશનના પ.આઈ વી. કે.ગઢવી, પી.એસ.આઈ ડી.એ, ધાંધલ્યા, એ.એસ.આઈ. સાવજુભા જાડેજા તથા પો.કો. ભુપેન્દ્રસિંહ વાઘેલા તથા મયુરભાઇ ઠાકર તથા પ્રવિણભાઇએ કામગીરી કરી હતી.

રિપોર્ટર.મહેન્દ્ર આયલાણી રાજકોટ