Main Menu

અંજાર પીજીવીસીએલ કચેરી માં લાંબા સમય થી અડીંગો જમાવી ને બેઠેલા અધિકારીઓ ની આખરે બદલી ક્યારે…..?

અંજાર પીજીવીસિએલ કચેરી માં લાંબા સમય થી અડીંગો જમાવી ને બની બેઠેલા સરકારી બાબુ ઓ ની આખરે બદલી ક્યારે તેવો સુર ઉઠ્યો છે બદલી માત્ર ડિવિઝન થી રુલર અને રુલર.2 આટલા માં જ રમત કરતા આવા અધિકારીઓ ને તાત્કાલિક જિલ્લા બહાર ટ્રાન્સફર ઓર્ડર નીકળે તો આમ. જનતા ના કામ સરળતા થી થઈ શકે તેમ છે તો બીજીબાજુ પીજીવીસીએલ કચેરી માં હરરોજ નો જોવા મળતો દલાલો નો રાજ અને લાંબા સમય થિ સરકારી અધિકારીઓ ની મિલીભગત થી ભલામણ માં થતાં કામો થાય છે અને આમજનતા તેમનો ભોગ બને છે ત્યારે આજરોજ અંજાર તાલુકા કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ કરશન રબારી દ્વારા જાણવાં મળતી વિગત કે સરકારી અધિકારી રજા માં જતા હોય છે ત્યારે લોકર ની ચાવી પણ સાથે લઇ જતા લોકો ને ખાવા પડે છે ધરમ ના ધકા તો સુ પીજીવીસીએલ કચેરીમાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી કે આવા અધિકારીઓ ને લોકર ની ચાવી ઘરે લઈ જવા ની છુટ આપી કોને આના પર પગલાં કોણ લેશે અને જો આવા અધિકારીઓ ઉપર જો પગલાં લેવા માં નહિ આવેતો ઊંચકક્ષા એ રજુઆત કરવા માં આવશે તેવો કરશન રબારી ની યાદી માં જણાવ્યું હતું..

ભાવેશ આહીર