Main Menu

ભચાઉ શહેર મા ટેન્કર ચાલક કો ત્રાસ પેટ્રોલ હોય ડીઝલ ઓઈલ કે પછી કેમીકલ હોય ભરેલા ટેન્કર રો અવારનવાર જયા મન ફાવે તયા પાર્ક કરે છે

ભચાઉ શહેર મા ટેન્કર ચાલક કો ત્રાસ પેટ્રોલ હોય ડીઝલ ઓઈલ કે પછી કેમીકલ હોય ભરેલા ટેન્કર રો અવારનવાર જયા મન ફાવે તયા પાર્ક કરે છે. કે પછી ઈલેક્ટ્રિક ડીપી હોય એની બાજુમાં બિન્દાસ પાર્ક કરી જાય છે. આ ફોટો માં તમે જોઈ શકો છો હીમતપુરા વિસ્તાર અબડાચોક માં ભરેલ ટેન્કર ડીપી ની બાજુમાજ પાર્ક કરેલ દેખાય છે. અવાર નવાર ડીપી માં શોટ શરકીટ થતા હોય છે જો આમા શોટ થાય અને ભરેલા ટેન્કર માં આગ લાગે તો જો એવુ થાય તો અડધો ભચાઉ આની ચપેટ માં આવી શકે છે ભવિષ્ય માં કયારેય ક મોટી જાનહાનિ થાય તો આની જવાબદારી કોન લેશે આવુ થાય પહેલા આ ગંભીર નોંધ લેવી આ બાબત ની જાણ ભચાઉ સહેર ના જાગૃત નાગરિક નુરમામદભાઈ અબડા દ્વારા કરવામાં આવી
દિનેશ કાઠેચા ભચાઉ