Main Menu

બાબરા થી 4 કીલો મીટર દૂર મહાસાગર હોટલ પાસે આજે સવારે એક્સીડન્ટ થએલ છે

જેમા કિશોર ભાઈ જીવરાજભાઈ મીઠાપરા ઉમર વર્ષ 52 (રે.બાબરા )અને વિજયભાઈ પદુભાઇ ભારદીયા ઉમર વર્ષ 35 (રે .બાબરા )પોતાની મોટરસાયકલ લયી ને ગાયો માટે ખોળ લેવા જતા હોય અને ફૂલજોસ માં આવતી વેગેનર ગાડી જેના નંબર જી.જે.4 9951 નંબર ની ગાડી એક્સસીડન્ટ કરી ને જતો રહીયો હતો .
પ્રાથમિક સારવાર માટે બાબરા ની શિવિલ હોસ્પિટમાં લયગયા હતા અને વધુ સારવાર માટે કિશોરભાઈ જીવરાજભાઈ મીઠાપરા ને ભાવનગર રીફેર કરવામાં આવિયા હતા અને વિજય પદુભાઈ ભારદીયા ને અમરેલી રિફેર કરવામાં આવિયા હતા.
કિશોરભાઈ મીઠાપરા ને ભાવનગર પોહચેતેપેલા જ રસ્તામાં મોત ભેટી ગયું હતુ
અજાનિયા વાહન સામે ગુનો નોંધી પોલિસ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર:-હિરેન ચૌહાણ બાબરા