Main Menu

ભચાઉ તાલુકા ના ભરૂડિયા ગામ આજે પણ 17મી સદી માં આભસેટ તેમજ દલિતો ના વાળ દાઢી નથી કરતા અસમાનતા તેમજ જાતિવાદ ને વધારી રહ્યો સે

આજ રોજ ભચાઉ તાલુકા ના ભરૂડિયા ગામ જાણે 17 મી સદી માં જીવન જીવી રહ્યો હોય તેવો લાગી રહ્યો સે આ વર્તમાન સરકાર    વાઇબર્ટ ગુજરાત શવર્ણિમ ગુજરાત તેમજ જે વિકાસ શીલ ગુજરાત મોડેલ ની વાત કરતા હોય સાથે દેશ ના વડાપ્રધાન પણ વિશ્વ ગુરુ ના સપના દેખાડતા હોય ત્યારે આ દેશ મા હજુ પણ એક એવો વર્ગ બહુજ આભડસેટ તેમજ હડધૂત પણા થી પણ ખરાબ માનવીય મૂલ્યો થી વંચિત જીવન નિર્વાહ કરી રહ્યો સે આજે આ વર્ગ ના ઊંથાન માટે સંવિધાન દવારા જોગવાઈઓ કરવા મા આવી સે પણ હજુ સુધી આ જોગવાઈઓ કે કાયદા નું આ વર્ગ ને કોઈ ફાયદો ફરક નથી આવ્યું આ કાયદો  ફક્ત કાગળ પર જ રહેલ સે સાથે આ ભરૂડિયા ગામ ના દલિતો એટલા ડર ભય ના માહૌલ માં જીવે સે કે આ ન્યાયિક અવાજ ઉપાડવા મા પણ ડર થી સહમી રહયા સે ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા પ્રભારી નીલ વિઝોડા તેમજ ગડચોવીસી મેઘવાસી સમાજ ના યુવાનો રમેશ ભાઈ કારેટ,કાંતિ વિઝોડા પુના ભાઈ,મુકેશભાઈ ,તેમજ તમામ સમાજ ના યુવાનો દવારા આજ કલેકટર પાસે રજુઆત કરેલ સે જો 7 દિવસ મા ન્યાય નહિ મળે તો હિજરત કરી ને તમામ દલિતો વિરૂધ્ધ નોંધાવસે સાથે મુખ્યમંત્રી ને જ્યારે કચ્છ પ્રવાસો હસે ત્યારે 2000 લોકો થી વધારે સંખ્યા મા વિરુદ્ધ કરશે ,આવી ઘટના સમગ્ર દેશ ને સરમસાર કરી રહી સે માનવ ન બનીએ શકીયે તો સુ દેહ પ્રેમી બનસુ તેવો નીલ વિઝોડા દવારા જણાવેલ
દિનેશ કાઠેચા ભચાઉ