Main Menu

આજ રોજ સૈયદ હાજી અનવરશા હાજી અહમદશા બાવા મુફ્તી એ કચ્છ નાં ફરજંદ નિ અધ્યક્ષતા મા માંડવી મા પીર મખ્દુમશા નિ દરગ઼ાહ મા કચ્છના સૈયદ સાદાંતો ભેગા મળી ને સૈયદ ઇમામશા અને સૈયદ કાદરશા વચે જે પન મત ભેદ હતાં તે દુર કરીને સુખદ સમાધાન કરાવેલ

આજ રોજ સૈયદ હાજી અનવરશા હાજી અહમદશા બાવા મુફ્તી એ કચ્છ નાં ફરજંદ નિ અધ્યક્ષતા મા માંડવી મા પીર મખ્દુમશા નિ દરગ઼ાહ મા કચ્છના સૈયદ સાદાંતો ભેગા મળી ને સૈયદ ઇમામશા અને સૈયદ કાદરશા વચે જે પન મત ભેદ હતાં તે દુર કરીને સુખદ સમાધાન કરાવેલ અને તેમજ કચ્છ સૈયદ સાદાંત સમાજની રચના કરવા ઉપસ્થિત આગેવાનો દ્રારા ડો.હબિબશા સૈયદ,પીર લતીફશા (નાંની ચીરઈ)અને અલીશા (લૂડવા) નિ કચ્છ સૈયદ સદાત સમાજનાં કોર્દીર્નટૉર તરીકે સર્વ સમન્તિ થી વરણી કરવામાં આવી હતી.આ સમય ડો.સૈયદ હબિબશા ,અશરફશા સૈયદ ,કદરશા સૈયદ ,(ચરોપડી),પીર તાજ બાપુ,ઓસમાણશા સૈયદ ,ઇસ્માઇલશા સૈયેદ ,(મુન્દ્રા) ,તાલિમ સૈયદ,ગુલામ હુસેન સૈયદ,સમીરશા સૈયદ,હાસમશા સૈયદ,સમિયૂદિન સૈયદ,ઇસમાઈલશા સૈયદ(પીપર),રજાકશા સૈયદ,કરીમશા સૈયદ,ઇબ્રાહિમશા સૈયદ,(શિરવા),વગેરે કચ્છ ભરમાં થિ સૈયદ સદાંત ઉપસ્થિત રહયા હતાં.આયોજન વ્યવસ્થા તેમજ જહેમત પીર સૈયદ લતીબશા ( નાંની ચીરઈ) અને સૈયદ અલીશા (લુંડવા) ઉપાડિ હતી.
દિનેશ કાઠેચા ભચાઉ