Main Menu

કચ્છ જિલ્લા ની ગાંધીધામ અને નખત્રાણા તાલુકા પંચાયત ની પેટા ચુંટણી મા કોંગ્રેસ ની જીત

ગાંધીધામ તાલુકાની પ્રતિષ્ઠાભરી અંતરજાળ બેઠકની ચૂંટણીમાં ૨ મતથી કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ વિજય
નખત્રાણા તાલુકા પંચાયત સીટ 3 કોંગ્રેસ ના ફાળે કોંગ્રેસના ઉમેદવાર દેવિલા બેન 303 મતે જીત્યા.
કચ્છ જિલ્લા ની ગાંધીધામ અને નખત્રાણા તાલુકા પંચાયત ની પેટા ચુંટણી મા કોંગ્રેસ ની જીત
ભરેકિગનયુજ કચ્છ જીલાની ગાધીધામ અને નખત્રાણા તાલુકા પંચાયતની પેટા ચુટણી મા ભાજપ ના ઉમેદવાર સામે કોગેષ ની બે સીટ ઉપર જીત
નખત્રાણા સીટ પર ભાજપના ઉમેદવાર સામે કોગ્રેસ ઉમેદવાર 303/મતે વીજય જયારે ગાધીધામ સીટ પર ભાજપના ઉમેદવાર સામે કોગ્રેસ ઉમેદવાર અત અજાર નો 2 મતે જીત
દિનેશ કાઠેચા ભચાઉ