Main Menu

રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કોંગ્રેસ-પંકજભાઇમહેતા પ્રેરીત પેનલનો વિજય

આઠ માંથી પાંચ બેઠકો પર કબ્જો, ભાજપ સમર્થીત પેનલને ત્રણ બેઠક
ભચુભાઇ આરેઠીયા અને પંકજભાઇ મહેતાએ સોગઠા ગોઠવીને ભાજપ પ્રેરીત પેનલને હરાવી
પંકજભાઇ મહેતાએ ઉભાડેલા એક ઉમેદવારનો પરાજય , એક વિજેતા
કોંગ્રેસની છાવણી ગેલમાં, રાપરમાં મળી બીજી સફળતા
પેટા ચુંટણી બાદ ભાજપ માટે ફરી માઠા સમાચાર

વિજેતા ઉમેદવારો બાબુભાઇ પરમાર. પુજાભાઇ ચૌધરી

ગજુભાઇ વાઘેલા . ઘારાભાઇ ભરવાડ પંકજમહેતા પ્રેરીત ભાજપના ઉમેદવાર વણવિર ભોજા રજપુત

ભાજપની પેનલ ઘનશ્યામ પુજારા.મહેન્દ્રસિંહ વાઘેલા
હમિરજી સોઢા.વિજય થયો
દિનેશ કાઠેચા ભચાઉ