Main Menu

2 દિવસ પેલા જે ગુજરાત માં ઘટના બની એના પ્રતિક્રિયા ના ભાગરૂપે અમુક અસામાજિક તત્વો ઉત્તર ભારતીયોને નિશાન બનાવી રહ્યાછે

ત્યારે આપણા વિસ્તાર કાર્ગો રહેતા આપણા ઉતર ભારતીય લોકોને કોઈ તકલીફ કે હેરાનગતિ ના થાય એના અનુસંધાને અત્યારે ૭-૩૦ વાગે SP પરીક્ષિતા રાઠોડ સાહેબ સાથે ડી વાય એસ પી ડીએસ વાઘેલા પી આઈ રાણા સાહેબ, નગરસેવકો જે પી મહેશ્વરી,,સુમનબેન, તમામ હાજર રહેલ
PSL કાર્ગો મેદાનમા
હાજર રહી તમામ પરમપાતિય લોકોને સુરક્ષા માટેની ખાતરી આપવામાં આવી
દિનેશ કાઠેચા ભચાઉ