Main Menu

રામ મંદિર નિર્માણ ના સંકલ્પ સાથે નિકલનારી લખવન થી અયોધ્યા કુચ માટે શંખનાદ કાર્યક્રમ પાલીતાણા માં યોજાયો.

યાત્રા ધામ પાલીતાણા માં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ પાલીતાણા તાલુકા ટિમ દ્વારા
સંસદ માં કાયદો લાવી સમસ્ત હિંદુ ઓ નું આસ્થા નું કેદ્ર અયોધ્યા માં ભવ્ય રામ મંદિર ના નિર્માણ માટે નિકલનારી
તા.૨૧.૧૦.૧૮ ના લખનવ થી અયોધ્યા કૂચ ના કાર્યક્રમ ના ભાગ રૂપે શંખનાદ કાર્યક્રમ યોજાયેલ.
આ કાર્યક્રમ દરમિયાન એ એચ પી.ના ભાવનગર ગ્રામ્ય જીલ્લા ના અદયક્ષ ભરતભાઇ રાઠોડ દ્વારા જણાવા માં આવ્યું હતું કે વર્ષો થી સમગ્ર હિંદુ સમાજ જે ભવ્ય મંદિર નિર્માણ નું સપનું જોઈ રહ્યું છે અને વખતો વખત સંતો મહંતો ના માર્ગરદર્શન આગેવાનીમાં નાના માં નાના ગ્રામ્ય વિસ્તાર થી માંડી ને સમગ્ર ભારત માં રથયાત્રા…કારસેવા . રામશીલા.બાબરી ધ્વસ જેવા કાર્યક્રમો આપી અને લાખો કાર્યકર્તા ઓ એમની માટે પોતાના બલિદાનો આપી જે લડત આપી રહિયા છે અને પોતાની રાજકીય કારકિર્દી બનાવા જે હિંદુ સમાજ ને છેતરી ને આજે સતા ના શિખર ઉપર બેઠા છે ત્યારે પોતે આપેલા વચનો..ને યાદ અપાવા અને જ્યારે પોતે કહેતા હતા કે સંસદ અને રાજ્ય સભા માં પૂર્ણ બહુમત મળી જશે ત્યારે અયોધ્યા માં રામ જન્મ ભૂમિ ઉપર ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિર બનવા ના જેમને હિંદુ ને સપના દેખાડ્યા હતા ત્યારે ફરી થી સમગ્ર હિંદુ ને છેતરવા નો પ્રયાસ કર્યો છે તેમજ અનશન પર બેઠેલા સાધુ સંતો અને હિટલર શાહી જેવું વર્તન કરી સમગ્ર સાધુ સમાજ અને હિંદૂ સમાજ નું અપમાન કર્યું છે તેમને અમો સખ્ત શબ્દો માં વખોડીયે છીએ અને દેશ માં સંતો નું સન્માન જળવાઈ રહે અને રામ જન્મ ભૂમિ ના સન્માન માટે આગામી તા.૨૧.૧૦.૧૮ ના સમગ્ર ભારત ભર માંથી આવતા પૂજનીય સંતો ની આગેવાની માં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ ના અદયક્ષ શ્રી ડો.પ્રવીણભાઈ તોગડીયા સાહેબ ના નેતૃત્વ માં લખનવ થી અયોધ્યા કુચ નીકળવાની છે ત્યારે પાલીતાણા આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા આ કૂચ શાંતિ પૂર્વક પસાર થાય અને તેમની સફળતા માટે પૂ.બજરંગદાસ બાપા ચોક પાલીતાણા ખાતે બહોળી સંખ્યા માં કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહી ને શંખનાદ નો કાર્યક્રમ કરવા માં આવેલો હતો….