Main Menu

રાજુલા તાલુકાના નિગાળા નંબર ૧ નજીક જબરદસ્ત અકસ્માત નેશનલ હાઇવે ન ૮ ઉના મહુવા પુલ ઉપરથી ભાર રીક્ષા ખાબકી.. રીક્ષા ખાબકતા અેક વ્યક્તિનું મોત …..

નિગાળા ગામ નજીક રીક્ષા પલ્ટિ મારતા ૧ નું મોત નિગાળાના સરપંચ તથા ગામના યુવાનો દ્વારા બહાર કાઢી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા ..

નેશનલ હાઇવે નું ગોકળગાય ની ગતિ અે કામ ચાલે છે જેના લિધે અવારનવાર વાહન ચાલકો અકસ્માત ના ભોગ બની રહ્યા છે ..

નિગાળા નજીકના આ પુલ ઉપરથી પસાર થઈ રહેલા અેક ટ્રક સગાઈ કરી ને જિઈ રહેલા તયારે અહિ પુલ ઉપરથી ખાબક્તા ૬ થી ૭ લોકો મોત ને ભેટયા
હતા તયાર બાદ આજ સુધી તન્ત્ર ઘોર નીદ્ધા માં હોય તેવું સાબિત થયું છે અેજ પુલનુ કામ અધુરુ હોય અે પુલ ઉપરથી રિશા ને અકસ્માત નડિયો..

રીક્ષા માં સવાર અેક નું ઘટના સ્થળે મોત .
રીપોટર.. સિધ્ધરાજસિહ રાણા રાજુલા