Main Menu

શ્રી પાલીતાણા નાગરિક શરફી સહકારી મંડળી લી. ના સભાસદ ના વારસદાર ને રૂપિયા 10000/-નો ચેક અર્પણ…

શ્રી પાલીતાણા નાગરિક શરફી સહકારી મંડળના સભાસદ ગોરધનભાઈ ભગવાનભાઇ વાળા નું તા 12/07/2018 ના રોજ કુદરતી રીતે અવસાન પામેલ હતા. તેઓ ના વારસદાર સવીતાબેન ગોરધનભાઈ વાળા ને શ્રી પાલીતાણા નાગરિક શરાફી સહકારી મંડળી લી. દ્વારા મૃત્યુ સહાય યોજના હેઠળ રૂ 10000/-રૂપિયા દસ હજાર પુરા નો બી. ડી. સી. બેન્ક ચેક નંબર 100230 થી શ્રી પાલીતાણા નાગરિક શરફી સહકારી મંડળી ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગઢવી ના વરદહસ્તે અર્પણ કરવામાં આવેલ મંડળી ના તમામ ડિરેકટર શ્રી ઓ તથા સ્ટાફ ના ઉપસ્થિતીમા ચેક અર્પણ કરવામા આવેલ હતો…