Main Menu

બાબરા માં તસ્કરો દ્વારા વારમ વાર બનતા ચોરીના બનાવો ત્યારે આજે અનાજ કિરાણા ના હોલસેલ વેપારી સહિત ૪ જગ્યાએ તાળા તૂટ્યા…

બાબરા ના હોલસેલ વેપારી સહિત ૪ સ્થળે તાળા તૂટ્યા હતા અને અનાજ કિરાણા ના વેપારી ની દુકાનમાંથી માલ સમાન સહિત મીની ટેમ્પો ઉપાડી જનાર તસ્કરો એ અન્ય ૪ સ્થળે સામન્ય હાથ ફેરો કર્યો અને તસ્કરો એ તાળા તૂટ્યા ના સમાચાર મળતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચિગયો અને કાર્યવાહી હાથ ધરવા માં આવી હતી
સ્થાનિક વેપારી દ્વારા પોલીસ સ્ટેશનમાં અવાર નવાર હોમગાડૅ નાઈટ રૂટ વધારવા અને શહેરી વિસ્તારોમાં પોલીસ હોમગાડૅ ના પોઇન્ટ ફાળવવા અવાર નવાર રજુવાત કરતા યોગ્ય કાર્યવાહી નહી થવાથી વેપારી ઓ માં નારાજગી.

રિપોર્ટર:-હિરેન ચૌહાણ બાબરા