Main Menu

વંથલી નજીક હાઇવે રોડ ઉપર દિપડા હડફેટે લેતા મોત

વંથલી નજીક દિલાવર નગર પાસે પેટ્રોલ પંપ નજીક હાઈવે પર આજે વહેલી સવારે વાહન હડફેટે આવેલ દીપડાનો મૂર્તદેહ પડ્યો હોવાની જાણ લોકોએ વન વિભાગ ને કરતાં વન ખાતા ના કર્મચારીઓ એ ઘટના સ્થળે જઈ દીપડાના મુત્યુદેહ ને સકરબાગ જૂનાગઢ ખાતે પી.એમ. માટે મોકલી આપેલ છે

અનિષ ઞૌદાણા
માંઞરોલ