ભચાઉ ના ટાઉન માં ચાલતી હૉટલૉ કેમ ૨૪ કલાક ખુલ્લી રખાય છે કૉની રહેમનજર હેઠળ ખુલ્લી રખાય છે
જૉ આવી હૉટલ પર રાત્રી સમયે જૉ ટટસત તપાસ કરવામાં આવે તો મૉટા કૉભાડૉ બાર આવે ઍમ છે
ભુતકાળમાં આવી હૉટલૉ ઉપર ડીઝલ તેમજ કેમીકલ અને પણ પકડ્યા છે તૉ હવે કેમ કૉઇ જાતની કાર્યવાહી હાથ નથી ધરાતી
ભચાઉ મા આવેલ ડાડા ના નામ થી ચાલતી હૉટલ પર રાત્રી સમયે ડીઝલ ચૉરી અને કવાર પકડાણી છે પણ પાછી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે ત્યારે સવાલ એ છે કે
ક્યાં અધી કારી ની ભુંડુ ભુમીકા ભજવાઇ રહી છે
જૉ ભચાઉ ની આજુ બાજુ ના વિસ્તાર માં આવેલી હૉટલ ઉપર
રાત્રી સમયે સધર પેટ્રોલીંગ
વધારવામાં આવે તો પૉલ ખુલે ઍમ છે
જયારે ભચાઉ ચાર રસતાપાસે અમુક ચાય ની હોટલો ચાલુ રાખવામાં આવેસેતો તેને પોલીસ દ્વારા બધ કરવામાં આવે છે તો જેમ પોલીસ ચાર રસ્તા હોટલ બધ કરવામાં રસ લેયે સેતો ટાઉનની અદર બટીયા વિસ્તારમાં મા પણ પોલીસ કેમ રસ નથી લેતી તેના પાસળ નૂ કારણ સુ સે ઈ ભચાઉ પોલીસ બતાવે સુ પોલીસ આ હોટલ કારવાઈ કરવામાં કેની લાજ કાઢવી પડે સે
રિપોર્ટર દિનેશ કાઠૅચા ભચાઉ