Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

ગાયો માટે ઉભા પાક નુ દાન ભચાઉ તાલુકાના જંગી ગામ ના શેરમામદ ભાઈ દુષ્કાળ ની પરિષ્તી મા ગાય માતાઓ માટે પોતાના ખેતર વાડી મા ચરાવવા ની છુટ આપી

ભુતકાળમાં પણ અનેક ગરીબો ની મદદ કરવામાં આવેલ છે
અનેક સમાજ ને પણ મદદરૂપ થયા છે પશુ પક્ષીઓ માટે મદદ આપેલ છે ગરીબ મદદરૂપ માણશો
મદદ કરેછે
એવા ભાજપ ના કરછ ,મોરબી ના લઘુમતી સેલના પ્રમુખ
શેરમામદ હુસેન રાયમા

રિપોર્ટર,,, ગનીભાઇ કુંભાર ,સામખિયારી

Related posts

માણાવાદરમાં નિઃશુલ્ક એક્યુપ્રેશર સારવાર કેમ્પ યોજાયો, ૧૨૫ દર્દીઓએ લીધો લાભ

Girvansingh Sarvaiya

ખાંભા તાલુકા ના રબારીકા ખાતે 3 કરોડ 80 લાખ ના ખર્ચે મંજુર થયેલ રોડ નું ખાત મુહુર્ત કરતા

Girvansingh Sarvaiya

ભખરીયા ગામની સીમ માંથી દેશીદારૂ બનાવાની મીની ફેકટરી પકડી પાડતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજ

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો