Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

જુનાગઢ માગરોળ, એસ એસ સી આઈ દ્રારા સિક્યુરિટી,સુરક્ષા ગાર્ડ બે રોજગાર ભરતી ટ્રેનીંગમા ઉમેદવારો દ્રારા હોબાળો, મચાવવામાં આવ્યો હતો જાહેરાતમા દર્શાવ્યા પ્રમાણે ભરતી ન થતી હોવાના આક્ષેપ સાથે ભરતી કેમ્પમાં આવેલા ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હોબાળો, ફી વસુલાત અને ટ્રેનિગના નામે માતબર રકમ વસુલવા સામે પણ ઉમેદવારોએ નારાજગી દર્શાવી

આ બાબતે તાલુકા પંચાયત પ્રમુખને રજુઆત કરવામાં આવી, આ મામલે એસ એસ સી આઈ ના ભરતી કરતા સુપરવાઈઝરે ખુલાસો કરતા હોબાળો શાંત થયો હતો

જુનાગઢના માંગરોળ ખાતે આજે સીકયુરીટીની ભરતીમાં 250 કરતાંપણ વધારે ઉમેદવારો દોડી આવ્યા હતા અને પોતે સરકારી નોકરીમાં સીલેકટ થયજાશે તેવી આશા સાથે દોડીઆવ્યા હતાં પરંતુ અહી આવતાજ ખબર પડી કે 250 રૂપીયા પ્રથમ ફી અને ત્યાર બાદ રૂપીયા સાડા આઠ હજાર ભરવાનુ જણાવતા આવેલ તમામ બે રોજગાર યુવાનો નિરાશ થઈ થયા હતા

ભરતી માટે આવનાર
જયારે ભરતી માટે આવનાર બે રોજગારોએ જણાવ્યું હતું કે જાહેરાતમાં પૈસા ભરવાની કોઈ ચોખવટ કરવામાં આવેલ નથી તો બીજી તરફ જાહેરાતમાં જણાવ્યા મુજબ બે રોજગારો સરકારી ભરતી સમજીને આવી પહોચ્યા હતા

ભરતી અધિકારી
જયારે હાલમાં આવેલ બે રોજગારોએ હોબાળો મચાવતા આખરે તાલુકા પંચાયત પ્રમુખને રજુઆતો કરતા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ભરતી માં આવેલા ઉમેદવારોને ને સમજાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો

રિપોર્ટર
અનિષ ગૌદાણા
માંગરોળ

Related posts

અમરેલીમા આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિરના નિર્માણ માટે ધર્મસભાનુ આયોજન કરવામા આવ્યું હતુ. જેમા ઉપસ્થિત સંતોએ 2019 પહેલા જ અદાલતનો ચુકાદો આવે તેવી લાગણી વ્યકત કરી હતી. આ સંમેલનમા વિહિપના કાર્યકરો કરતા ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામા ઉમટી પડયા હતા.

Girvansingh Sarvaiya

બાબરા તાલુકા માં મોબાઈલ ટાવર નો વેરો બાકી :બાબરા પાલિકા પ્રમુખે રૂ/-૭૮ લાખ જેટલો વેરો બાકી હોવાથી ફટકારી નોટીસ.

Girvansingh Sarvaiya

માંગરોળ ના સેપા સેપા ગામ માંથી માસ નો જથ્થો મળી આવ્યો

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો