Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

રાપર તાલુકાના ગાગોદર ના ઉપ સરપંચ સાથે ઝપાઝપી મા વૃધ્ધ પાણી વાલ મેન નુ શંકાસ્પદ સંજોગોમાં મોત

વાગળ ના રાપર તાલુકાના ગાગોદર ના ઉપ સરપંચ સાથે ઝપાઝપી મા વૃધ્ધ પાણી ના વાલ મેન નુ શંકાસ્પદ સંજોગોમાં મોત
રાપર તાલુકાના ગાગોદર ગામમાં
પાણી ના વાલ ખો
લવા મુદ્દે ઉપ સરપંચ અને તે મના ભાઈ સાથે ઝપાઝપી થયાના પોણા કલાક બાદ વૃધ્ધ વાલમેન નુ શંકાસ્પદ રીતે મોત થતા ચકચાર મચી ગઈ છે મૃતક 60 વષીય વરશુભા હેતુભા જાડેજા પંચાયત મા વાલ મેન તરીકે ફરજ બજાવતા હતા આજે બપોરે પાણી છોડવામુદ્દે ઉપ સરપંચ મોડાજી દાદુજી ખોડ અને તેના ભાઈ હરી દાદુજી ખોડ ના સાથે ઝપાઝપી માથાકૂટ થઇ હતી પીએસઆઇ જે બી ચૌધરી ના જણાવ્યુ અનુસાર બબાલ બાદ વરસુભા તેમ ના ઘરે ગયા હતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર ગાગોદર આરોગ્ય કેન્દ્ર સારવાર મળે તે પહેલાં પ્રાણ ગુમાવ્યા રાપર આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ બાકી છે આખુ ચિત્ર બહાર કાઢવા માટે વધુ તપાસ હાથ ધરી પી એસ આઈ જે બી ચૌધરી

રિપોર્ટર ગનીભાઈ કુંભાર સામખિયારી

Related posts

મોરબી જિલ્લાનો મુખ્યમંત્રીશ્રીનો ડિસેમ્બર માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭મી ડિસેમ્બરે યોજાશે

Girvansingh Sarvaiya

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ ઘી) ના અડદીયા, બદામ પાક તેમજ ગુંદર પાક નુ વિતરણ શરૂ.

Girvansingh Sarvaiya

મોરબી રામાનંદી સાધુ સમાજના સમૂહ લગ્ન નું આયોજન

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો