Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

અમરેલીમાં રાજુલા 14 સિંહોએ રોડ ક્રોસ કર્યો

શિયાળાની શરૂઆત થઈ જતાં સિંહો ખોરાક અને પાણીની શોધ માટે ફરતા હોય છે. ત્યારે અમરેલીમાં એક સાથે 14 સિંહોએ એકસાથે રોડક્રોસ કર્યો હતો
રાજુલાના રામપરા ભેરાઈ રોડ પર સવારે 8.45 વાગે 14 સિંહોએ રોડ ક્રોસ કર્યો હતો. 6 મિનિટ સુધી સિંહો માર્ગ પર આવી જતાં વાહનચાલકોમા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અનેક વાહનચાલકોએ સિંહ દર્શન કર્યા હતા.

રિપોર્ટર સિધ્ધરાજ સિંહ રાણા રાજુલા

Related posts

મોરબી ઓસેમ ગૃપ ની શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજે ઈતિહાસ સર્જ્યો.

Girvansingh Sarvaiya

ભચાઉ મા આવેલ હૉટલૉ ઉપર કૉની રહેમનજર હેઠળ ચાલે છે સુપ્રીમ કોર્ટે નાં નીયમ નુ ખુલે આમ ભંગ

Girvansingh Sarvaiya

ભચાઉ ના સરકારી હોસ્પિટલમાં મરીજો ને સારવાર મળતી નથી

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો