Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના નવા સરકીટ હાઉસની પાછળના ભાગેથી જુગાર રમતા ૬ ઇસમોને રોકડા રૂ.૧૨,૦૮૦/- તથા મોબાઇલ ફોન- વાહનો મળીકુલ રૂ.૩૭,૦૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતીઆર.આર.સેલ રાજકોટ રેન્જ ટીમ

જુગારની બદી નાબુદ કરવા માટે શ્રી સંદીપ સિંહ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓએ એમ.પી.વાળા પો.સબ.ઇન્સ શ્રી. આર.આર.સેલ નાઓને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે સેલને મળેલ હકીકત આધારે સ્ટાફના નરેન્દ્રસિહ રાણા તથા મનીષભાઇ વરૂ નાઓએ જેતપુર નવા સરકીટ હાઉસની પાછળના ભાગેથી આરોપીઓ (૧) ઇસ્વરસીંગ જીતસીંગ ટાંક (ર) કીશોરભાઇ સામજીભાઇ પાદરીયા (૩) દિનેશભાઇ ગફુલભાઇ વંથલા (૪) કાળુભાઇ રાણીંગભાઇ રેણુકા (૫) દીલીપભાઇ ધીરુભાઇ ધર્મનાથી (૬)પ્રવીણભાઇ બાબુભાઇ ગૌતમી રહે. બધા જેતપુર વાળાઓને જાહેરમાં જુગાર રમી-રમાડતા રોકડા રૂ.૧૨,૦૮૦/- તથા મોબાઇલ ફોન તથા વાહનો મળી કુલ રૂ.૩૭,૦૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુધ્ધ જેતપુર સીટી પો.સ્ટે ગુન્હો રજી. કરાવેલ છે.

રીપોર્ટર વિજય અગ્રાવત જેતપુર

Related posts

સુરત શહેરનાં કતારગામ પોલીસ સ્ટેશનનાં ગુનામાં છેલ્લા તેર વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડતી ભાવનગર જીલ્લાની ગારીયાધાર પોલીસ ટીમ…

Girvansingh Sarvaiya

શાપર વેરાવળ હાઈવે ઉપર આવેલ માસુમ ઓટો ગેરજ માં સવારે સાડા પાચ વાગે આગ લાગી હતી આગ ફાટી નીકળતા દુકાન ના માલિક યોગેશકુમાર જીવરાજભાઈ ચૌહાણ રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરી હતી રાજકોટ ફાયર બ્રિગેડ શાપર વેરાવળ દોડી આવ્યા હતા આગ કાબૂમાં લીધી હતી

Girvansingh Sarvaiya

રાપર તાલુકા ના બાલાસર પશુ દવાખાના માં ચોરી

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો