Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

૨૫ ડિસેમ્બર નાતાલ ના રોજ મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસ ઉજવાશે

જેમાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે
તુલસી દિવસે તુલસીની અભૂતપૂર્વ પ્રદર્શની જોઈ શકાશે
એ ઉપરાંત સ્વાસ્થ્ય, સામાજિક ,પ્રકૃતિ અને પર્યાવરણના કાર્યો કરતા સમાજના 10 શ્રેષ્ઠીઓ નું તુલસી સન્માન પત્રકથી સન્માન કરવામાં આવશે.
કાર્યક્રમનો સમય સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધીનો રહેશે
આ કાર્યક્રમની સાથે સાથે મહત્વપૂર્ણ પુસ્તક પ્રદર્શન યોજાશે.
2100 તુલસી રોપાનું નિશુલ્ક વિતરણ થશે.
માટીના વાસણો અને ફુલછોડ નુ વેચાણ ,ઔષધિઓનું વેચાણ ,તુલસીનું મહત્વ સમજાવતું નાટક ,ppt, ટેલી ફિલ્મ, વક્તવ્ય, પ્રદર્શની, યજ્ઞ, સુવર્ણપ્રાશન વગેરે આકર્ષણ જમાવશે.
આ કાર્યક્રમમાં પધારવા વિદ્યાર્થીઓ વાલીઓ અને જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે.

રિપોર્ટર મયંક દેવમુરારી મોરબી

Related posts

મોરબી રામાનંદી સાધુ સમાજના સમૂહ લગ્ન નું આયોજન

Girvansingh Sarvaiya

જાફરાબાદ સરકારી હોસ્પિટલની મુલાકાત કરતા ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર

Girvansingh Sarvaiya

માંગરોળ. ભગવાન વિષ્ણુના જ એક અવતાર તેમજ સમગ્ર ભારત અને દુનિયાના ૪૦ દેશોમાં વસતા ખડાયતા વણિક જ્ઞાતિના મૂળ ઈષ્ટદેવ કોટયકઁ પ્રભુજીનો આજે (કારતક સુદ બારસ, મંગળવાર) પ્રાગટ્ય દિન છે. ગુજરાતમાં કોટયકઁ પ્રભુના મહુડી અને માંગરોળ, એમ ફકત બે જગ્યાએ મંદિર આવેલા છે. ત્યારે આજે માંગરોળમાં ૫૬ ભોગના દશઁન સાથે પ્રાગટય મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવશે.

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો