Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

મોરબી ની ઉમા વિદ્યા સંકુલના ધોરણ – 7 ના વિદ્યાર્થીઓએ કરી અદાલતની મુલાકાત

સામાજિક વિજ્ઞાનમાં આવતું પ્રકરણ અદાલત શા માટે? જેનો પ્રત્યક્ષ અભ્યાસ બાળકો કરે તે હેતુથી અદાલતની મુલાકાત કરી જેમાં અદાલતની પ્રત્યક્ષ કામગિરી બાળકોએ પ્રત્યક્ષ પહેલી વખત જોઈ ખૂબ જ આનંદિત થયા હતા તથા અદાલતના પ્રકાર અને અલગ અલગ મોરબીની તમામ અદાલતમાં બેસાડી બાળકોને પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં પરમાર સાહેબ તથા અન્ય કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહભેર કાર્ય કર્યું હતું. તે બદલ સંસ્થાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ અઘારા તેમજ પ્રિન્સિપાલશ્રી હિતેષભાઈ સોરીયા તમામ અદાલત કર્મચારીઓ અને જજ સાહેબશ્રીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

રિપોર્ટર મયંક દેવમુરારી મોરબી

Related posts

જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના નવા સરકીટ હાઉસની પાછળના ભાગેથી જુગાર રમતા ૬ ઇસમોને રોકડા રૂ.૧૨,૦૮૦/- તથા મોબાઇલ ફોન- વાહનો મળીકુલ રૂ.૩૭,૦૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતીઆર.આર.સેલ રાજકોટ રેન્જ ટીમ

Girvansingh Sarvaiya

અમરેલી માં આગામી તા. ૨૩/૧૨/૧૮ ના રોજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા મહાસંમેલન ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું છે..

Girvansingh Sarvaiya

રાપર તાલુકાના સુવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમત્રી જન આરોગ્ય યોજના કેમ્પ નુ સુવઈ ના સરપંચ શ્રી હરીભાઈ રાઠોડ તેમજ ડો રાકેશ પ્રજાપતિ દ્વારા કેમ્પ નુ ઉદ્ધાટન કરવામા આવ્યુ હતુ

Girvansingh Sarvaiya