Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

સાવરકુંડલામા બોરાળા ગામના ફાટક પાસે આજે વહેલી સવારે માલગાડીની હડફેટે ત્રણ સિંહના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

સિંહના શરીરના કટકે કટકા થઇ ગયા હતા. એક સિંહનું માથુ અને ધડ અલગ અલગ રેલવે ટ્રેક પર વિખેરાયેલા પડ્યા હતા. ઘટનાને પગલે વન વિભાગનો મોટો કાફલો દોડી ગયો હતો અને મૃતદેહોને કબ્જે કર્યા હતા.

રિપોર્ટર સિધ્ધરાજ સિંહ રાણા રાજુલા

Related posts

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ગત તા. 27થી સરકારના સૂચન પ્રમાણે બાળકોની આરોગ્ય તપાસણી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.

Girvansingh Sarvaiya

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમની મોવીયા ગામની નદીના પટમાંથી જુગાર રમતા પાંચ(૫) ઇસમોને રોકડા રૂ.૩૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી આર.આર.સેલ રાજકોટ રેન્જ ટીમ

Girvansingh Sarvaiya

સ્વચ્છતા અભિયાનના નામે મીંડું વાળતી ભાજપ સંચાલિત વાંકાનેર નગરપાલિકા.

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો