Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

પોરબંદર મા વરલી મટકા રમતા ત્રણ શખ્સો ઝડપાયા

પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાહેબની સુચના તથા LCB PI પી.ડી.દરજી સાહેબના માર્ગદર્શન હેઠળ LCB PSI એચ.એન.ચુડાસમા એલ.સી.બી.સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન HC રવિન્દ્રભાઇ ચાંઉ તથા PC સમીરભાઇ જુણેજા ની હકીકત આધારે પોરબંદર કડીયા પ્લોટ ગાત્રાળ પાન પાસે ઓટા ઉપર થી આરોપી (૧) માલદે ઉર્ફે ભુરો ખીમા બાપોદરા ઉ.વ.૩૨ રહે.કડીયાપ્લોટ મફતીયાપરા પોરબંદર (૨) દેવા વીરમભાઇ ઓડેદરા ઉ.વ.૨૮ રહે.કડીયાપ્લોટ મફતીયાપરા પોરબંદર (૩) હુશેન રજાક બ્લોચ ઉ.વ.૨૮ રહે.જવેરી બંગલાની બાજુમા પોરબંદર વાળા ઓને જાહેરમાં વરલી મટકાના આંકડાઓ ઉપર બેટીંગ લઇ જુગાર રમી રમાડી વરલી મટકાના આકડા લખેલ ચિઠી નંગ-૫ તથા બોલપેન તથા રોકડ રૂ.૨૦૫૪૦/ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૨૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૨૫૪૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા વરલી આંકડાનો તમામ વેપાર ભના સરમણભાઇ પરમાર રહે.બળેજ ગામ પાસે કપાત આપતા હોય જેથી તમામ આરોપીઓ વિરૂધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે

રીપોર્ટર હાર્દિક ઓડેદરા ..પોરબંદર

Related posts

જુનાગઢ જીલાના માળીયા હાટીના નાગળોદર પાસે જેતપુર સોમનાથ હાઈવે રોડ પર ગળોદર રામ વાવ પાટીયા વચ્ચે એક બોલેરો કાર G.J.o 4CA.9014.કાર વહેલી સવારે પોતાનુ સ્ટેરીંગ ગુમાવતા

Girvansingh Sarvaiya

મોરબી ની ઉમા વિદ્યા સંકુલના ધોરણ – 7 ના વિદ્યાર્થીઓએ કરી અદાલતની મુલાકાત

Girvansingh Sarvaiya

થોરાળા પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલ્‍યો પ્રવિણ પરમારની ધરપકડ

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો