Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

પોરબંદર શહેર ના નવાપરા વિસ્તારમાં સુવિધા પથ સી.સી. રોડ નું ખાત મુર્હત..

પોરબંદર ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી બાબુભાઇ બોખીરીયા ના વરદ હસ્તે કરવામાં આવેલ હતું પંચાયત માર્ગ અને મકાન વિભાગ પોરબંદર દ્રારા છાંયા રતનપર નું ૮૦૦ મીટર નો રોડ નું નવાપરા ચોક થી છાંયા સુવિધા પથ રોડ ૫૦ લાખ ના ખર્ચ, ૮૦૦ મીટર લંબાઈમાં અને ૫.૫૦ મીટર પોહલાઈ ૨૨૫ મી.મી. જાડાઈ બોક્ષ કટીંગ, ૧૫૦ મી.મી. મેટલીંગ, ૭૫ મી.મી. જાડાઈ, ૨૦૦ મી.મી જાડાઈમા સી.સી રોડ કામગીરી અને રોડ ફર્નિશીંગ આઈટમ આ કાર્યક્રમ માં પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, છાંયા નગર સેવા સદન પ્રમુખ ગીતાબેન ગૌસ્વામી, ઉપ પ્રમુખ જીવાભાઇ ભુતિયા, જીલ્લા મહામંત્રી અશોકભાઇ મોઢા, છાંયા શહેર પ્રમુખ શૈલેશભાઇ જોષી, મંત્રી નિલેશભાઇ જોષી, ચેરમેન છાંયા નગર સેવા સદન નવઘણભાઇ રાતીયા, કાઉન્સિલર ધનબાઇબેન ગૌસ્વામી, કાનાભાઇ રાતીયા, સરમણભાઇ કોડિયાતર, ભીખુભાઇ ગૌસ્વામી, પૂર્વ પ્રમુખ પોરબંદર યુવા ભાજપ ભીમભાઇ ઓડેદરા, નરેશભાઇ થાનકી, કેતનભાઇ થાનકી, કોટેચા સાહેબ, કારાભાઇ ઓડેદરા, ભાજપ કાર્યકર્તાઓ અને નવાપરા ના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર હાર્દિક ઓડેદરા પોરબંદર

Related posts

ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવસે તેમજ રાત્રીનાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન રાંધણગેસનાં..૧૯..બાટલાની ચોરી કરનાર..૦૬..આરોપીઓને ઝડપી પાડતી ગારીયાધાર પોલીસ…

Girvansingh Sarvaiya

માણાવાદરમાં નિઃશુલ્ક એક્યુપ્રેશર સારવાર કેમ્પ યોજાયો, ૧૨૫ દર્દીઓએ લીધો લાભ

Girvansingh Sarvaiya

માંગરોળ ખાતે માધવપુર,માંગરોળ અને ચોરવાડ પીજીવીસીએલ કચેરીના ઉપક્રમે લોકદરબાર યોજાયો…

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો