Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

પાલીતાણા પરમ પરાગત શ્રી શત્રુજ્યં ગિરિરાજ પર્વત ઉપર આવેલ પ્રાચીન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર પર સાધુ સંતો ની ઉપસ્થિતિ માં તેમજ શિવ ભક્તો દ્વારા મહા શિવરાત્રી મહાપર્વ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી હતી.

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર પર શિવરાત્રી ની પ્રહર પૂજા બ્રહ્મણો દ્વારા શાસ્ત્રોકત પૂજા અર્ચના કરવા માં આવી હતી ..આ શિવ મંદિર પુરાણીક હોય તેમજ આ મંદિર શ્રી શેત્રુંજય ગિરિરાજ પર્વત ઉપર કુદરતી વાતાવરણ વચ્ચે શોભનીય છે ત્યારે આ દિવસે સવાર થીજ શિવ ભક્તો બહોળી સંખ્યા માં આવતા હોય છે અને આ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર માં શિવલિંગ ની પૂજા અર્ચના માં ભાગ લે છે જ્યારે પ્રતિ વર્ષ આ મંદિરે શિવ ભક્તો ની વધુ ભીડ જોવા મળી હતી..જ્યારે પૂ કાલુભારતી ગુરુ વિઠલ ભારતી બાપુ દ્વારા વિશેષ પૂજા કરવા માં આવી હતી.

ગુજરાત દર્શન સમાચાર હેડ ઓફિસ

Related posts

અમરેલી: સાવરકુંડલાના આંબરડી ગામે રવજીભાઇ નામના મજૂર ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો.

Girvansingh Sarvaiya

કચ્છ ના મુદરા તાલુકાના ભાજપ કારકરતાઓ મારપીટ કરતો વિડીયો થયો વાયરલ

Girvansingh Sarvaiya

ભીમાશર થી દર્શન કરવા ગયેલા યાત્રિકો રણમાં વિખુટા પડેલ

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો