Gujarat Darshan Samachar
અન્ય

પોરબંદર Dt.12-03-2019 LCB પોરબંદર હાલમાં લોકસભા સમાન્ય ચુંટણી ની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે. જે અનુસંધાને પોરબંદર જીલ્લામાં દારૂની બદ્દી નાબુદ કરવા માંટે *જુનાગઢ રેન્જ IGP શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ* તથા *પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ* સાહેબની સુચના મુજબ *LCB PI પી.ડી.દરજી તથા LCB PSI એચ.એન.ચુડાસમાના* માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *PC વિપુલભાઇ બોરીચા તથા PC સમીરભાઇ જુણેજા* ની સંયુકત હકીકત આધારે *પોરબંદર બોખીરા તુંબડા બાવાના સ્માશાન નજીક રોડ ઉપરથી* આરોપી *રાજુ ઉર્ફે રાજલો ભોગીલાલ ડોડીયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રહે બોખીરા તુંબડા* વાળાઓને *દેશી પીવાનો દારૂ લી-૩૦૦ બાચકા નંગ-૧૨ કિ.રૂ.૬૦૦૦/* તથા મોબાઇલ ફોન એક કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૬૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી સદર દારૂ બાબતે પુછતા આ દારૂ *દિનેશ ઉર્ફે મુન્ના સવદાસ બોરસીયા રહે.કોળીવાડ બોખીરા તુંબડા પોરબંદર* વાળાએ લાખા ટપુ રબારી વાળા પાસેથી મંગાવતા લાખા ટપુ રબારી રહે.મુળ-કોઠાવાળાનેશ હાલ-આદિત્યાણા નવાપરા વાળો આપી ગયેલ હોવાનું જણાવતા તમામ આરોપી વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. રિપોર્ટર:- લીલુબેન મોઢવાડિયા પોરબંદર બ્યુરો ચીફ

LCB પોરબંદર
હાલમાં લોકસભા સમાન્ય ચુંટણી ની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે. જે અનુસંધાને પોરબંદર જીલ્લામાં દારૂની બદ્દી નાબુદ કરવા માંટે *જુનાગઢ રેન્જ IGP શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ* તથા *પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ* સાહેબની સુચના મુજબ *LCB PI પી.ડી.દરજી તથા LCB PSI એચ.એન.ચુડાસમાના* માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *PC વિપુલભાઇ બોરીચા તથા PC સમીરભાઇ જુણેજા* ની સંયુકત હકીકત આધારે *પોરબંદર બોખીરા તુંબડા બાવાના સ્માશાન નજીક રોડ ઉપરથી* આરોપી *રાજુ ઉર્ફે રાજલો ભોગીલાલ ડોડીયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રહે બોખીરા તુંબડા* વાળાઓને *દેશી પીવાનો દારૂ લી-૩૦૦ બાચકા નંગ-૧૨ કિ.રૂ.૬૦૦૦/* તથા મોબાઇલ ફોન એક કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૬૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી સદર દારૂ બાબતે પુછતા આ દારૂ *દિનેશ ઉર્ફે મુન્ના સવદાસ બોરસીયા રહે.કોળીવાડ બોખીરા તુંબડા પોરબંદર* વાળાએ લાખા ટપુ રબારી વાળા પાસેથી મંગાવતા લાખા ટપુ રબારી રહે.મુળ-કોઠાવાળાનેશ હાલ-આદિત્યાણા નવાપરા વાળો આપી ગયેલ હોવાનું જણાવતા તમામ આરોપી વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

રિપોર્ટર:-
લીલુબેન મોઢવાડિયા
પોરબંદર બ્યુરો ચીફ

Related posts

તા.4.3.2019 હળવદમાં માં શિવરાત્રી પર્વની શ્રધ્ધાપૂર્વક ઉજવણી હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠયા જીવ થયો શિવ માં લિન

બાબરા તા.23.5.2019

કાંકરેજ તા.24.3.2019

ટિપ્પણી મૂકો