Gujarat Darshan Samachar
અન્ય

વાંકાનેર તા:13/03/2019 વાકાનેર માં દેવીપૂજક વિસ્તારમાં મોરારીબાપુ ના હસ્તે હનુમાનજી ના મંદિર નું ખાતમુહૂર્ત તથા રાજ પરિવાર સાથે ભોજન કર્યું

વાકાનેર : આજે બપોર ના મોરારીબાપુ છવ્વીસ વર્ષ બાદ વાંકાનેર માં પુનઃ પધાર્યા હતા .પહેલા તેઓએ વાંકાનેર રણજિત વિલાસ પેલેસ એ રાજપરિવાર સાથે ભોજન લીધું હતું અને ત્યારબાદ તેઓ
વાંકાનેર નેશનલ હાઇવે પર પુલના છેડે આવેલ દેવીપૂજક વિસ્તાર માં કાંતિભાઈ રાયમલભાઈ કોંઢિયા ના ઘર પાસે હનુમાનજી ના મંદિર નું ખાત મુહૂર્ત કર્યું હતું.આ સમયે વાંકાનેર ના ધાર્મિક સામાજિક અને રાજકીય આગેવાનો હજાર રહ્યા હતા અને બાપુ ના આશિષ મેળવ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે છવ્વીસ વર્ષ પહેલાં આંબેડકર નગર માં રામજી મંદિર નું ખાત મુહૂર્ત મોરારી બાપુ ના હસ્તે કરાયું હતું

રિપોર્ટર
અર્જુનસિંહ વાળા
વાંકાનેર

Related posts

દ્વારકા ખંભાળીયા 21.2.2019 ખંભાળિયામાં સોમનાથ ટ્રસ્ટ તથા વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત રથયાત્રાનું આગમન

Gujarat Darshan Magrol

દેવભૂમિ દ્વારકા 25.2.2019 દેવભૂમિ દ્વારકામાં સંકલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કવિત્રી નું આયોજન કરવામાં આવ્યું

Gujarat Darshan Magrol

વાંકાનેર તા.18.03.2019

ટિપ્પણી મૂકો