Gujarat Darshan Samachar
અન્ય

મોરબી ૧૪.૩.૨૦૧૯ પોષણ અભિયાન અંતર્ગત નવી ટીંબડી ગામે સાઈકલ રેલી યોજાઇ

ગુજરાત સરકાર દ્વારા પોષણ પખવાડિયું તા. ૮ થી ૨૩ માર્ચ સુધી ઉજવણી ના ભાગરૂપે મોરબી ના નવી ટીંબડી ગામે આંગણવાડી થી ગામ ના મુખ્ય રસ્તા પર થી સાઈકલ દ્વારા રેલી યોજી પોષણ અભિયાન અંતર્ગત પોષણ વિશેની જન જાગૃતતા કેળવાઈ તે માટે પોસ્ટર અને સૂત્રોચ્ચાર દ્વારા ગામ લોકો ને આંગણવાડી વર્કર ગાયત્રીબેન દ્વારા માહિતગાર કરવા માં આવ્યા હતા. જેમાં 9% થી ઓછી લોહી હોય તે એનીમિક તરીકે ઓળખાય છે આવા કિસ્સા માં તેની ઉણપ પૂરી કરવા માટે કિશોરી,સગર્ભા,ધાત્રી માતાઓ ને અઠવાડિયા માં એક ગોળી આપવા માં આવે છે જેને ૯% થી ઓછી લોહી હોય તેને બે ફોલીક એસિડ ની ગોળી આપવા માં આવે છે તદ ઉપરાંત તાઝા અને લીલા સાકભાજી ખાવા તેમજ વિટામિન વાળો ખોરાક લેવો સ્વાસ્થ માટે ઉતમ રહે છે આ રેલી માં નવી ટીંબડી ગામના આંગણવાડીના બાળકો તેમજ ગામ લોકો જોડાયા હતા

રિપોર્ટર :-
મયંક દેવમુરારી
મોરબી

Related posts

ભાવનગર તા.4.5.2019

પોરબંદર તા.9.3.2019 પોરબંદર જિલ્લાના ઓડદર ગામે ઓડેદરા પરિવાર દ્વારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર તા.21.3.2019

ટિપ્પણી મૂકો