Gujarat Darshan Samachar
અન્ય

ભાણવડ તા.14/03/2019 ભાણવડ ભાજપ શાસિત નગરપાલિકા માં વધુ એક ભાજપ ના સદસ્યનો અસંતોષ આવ્યો સામે

દેવભૂમિ દ્વારકા જીલાના ભાણવડ મા વોર્ડ નંબર બે ના સદસ્ય ચેતન રાઠોડ સહિતના સૌ જેટલા લોકોની સહી સાથે ચીફ ઓફિસર અને ભાજપ ના સંસદ,ભાજપ જિલ્લા પ્રમુખ ને લેખિત રજુઆત કરતા ભાણવડ નગરપાલિકા માં આંતરિક વિવાદ ઉભો થયો

સદસ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નગરપાલિકા પ્રમુખ ના પતિ જ ચલાવતા હોઈ અને છ મહિના થી રજુઆત કરવા છતાં પણ કોઈ કામ થતા નથી

આ અગાઉ પણ આજ સદસ્ય દ્વારા રાજીનામું આપી સ્ટંટ કર્યો હતો ત્યારે આ આક્ષેપો ભ્રષ્ટાચાર માં ભાગ બટાઈ માટે ના પણ હોઈ શકે …

રીપોર્ટર-
મુસ્તાક સોઢા
ખંભાળિયા

Related posts

રાજુલા તા.21.3.2019 રાજુલા તાલુકાના ખેરડા ગામે પ્રેમી યુગલ દ્વારા આપઘાત નાના એવા ગામમાં અરેરાટી

માંગરોળ તા.26.4.2019 માંગરોળ તાલુકાના આરેણા ગામના બારડ પરિવારના મોભી સરમણભાઈનુ દુઃખદ અવસાન

સુરેન્દ્રનગર તા.11.4.2019

ટિપ્પણી મૂકો