Gujarat Darshan Samachar
અન્ય

વાંકાનેર તા.14.03.2019 વાંકાનેર બાઉન્ટ્રી પાસે ચેકિંગ દરમિયાન બાઇક પર દારૂની ખેપ મારતા બે જણા પકડાયા

બાઇક પર દારૂની ખેપ મારવા જતા બે શખ્સો ને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડ્યા

વાંકાનેર:મોરબી પો.અ. સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને પ્રોહી જુગાર જેવી પ્રવૃતિઓ સદંતર નાબૂદ કરવાની સૂચના પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હોય વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહિલ સાહેબની સૂચના થી પો.હેડ.કો.ધર્મેન્દ્રસિંહ જાડેજા ,પો.કો.વનરાજસિંહ જાડેજા અને રાજેશભાઇ વિશાલભાઈ વાંકાનેર બાઉન્ટ્રી ચેક પોસ્ટ ખાતે વાહનો ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે એક બાઇક ચેકિંગ કરતા બાઈક નંબર GJ03JB8655  કિંરૂ-35000 માંથી ઇંગલિશ દારૂ બોટલ નંગ 9 કિં-4680 તથા બ્લૂ મૂડ વીસકી નંગ-22 કિં-6600 મળી કુલ મુદામાલ 46280 સાથે હેરાફેરી કરતા આરોપી (1)વિપુલ ઘૂઘાભાઈ ડેરવાણીયા રહે,હાલ કોમેંટ સીરામીક પાસે નવા જાંબુડીયા તા.જી.મોરબી. મૂળ રહે વીંછીયા જી.રાજકોટ (2)વિજયભાઈ બદેશીંગ ઉર્ફે બદીયો રહે.હાલ કોમેંટ સીરામીક પાસે નવા જાંબુડીયા તા.જી.મોરબી.મુળ રહે.ગાગરડા તા.ગરબડા જી દાહોદ નાઓને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર
અર્જુનસિંહ વાળા
વાંકાનેર

Related posts

સુરેન્દ્રનગર તા.22.3.2019 સુરેન્દ્રનગર એન.સી.સી.આ વિધાથી ઓ દ્રારા વિશ્ર્વ જળ દિનની ઊજવણી કરી…

પોરબંદર તા.14.3.2019 પોરબંદરમાં જશ્ને ખ્વાજા ગરીબ નવાઝ નિમિતે ભવ્ય જુલુશ નિકળ્યું

દ્વારકા 8.2.2019 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Gujarat Darshan Magrol

ટિપ્પણી મૂકો