Gujarat Darshan Samachar
અન્ય

બાબરા તા.૨૩/૩/૧૯ બાબરા માં ભગતસિંહ યુવા સમિતિ ના સભ્યો દ્વારા ભારતના વીર સપૂતો ને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ.

આજ શાહિદ દિવસ ના રોજ ભગતસિંહ યુવા સમિતિ ના સભ્યો દ્વારા ભારત ના વીર સપૂતો ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ તથા દેશ ની સેવા કરતા શહીદી વહોરી લેનાર દરેક જવાનો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બાબરા મુકામે રેલી નું આયોજન કરી શહેરીજનો માં શહીદ દિવસ નું મહત્વ સમજાવ્યું હતું તથા લોકો ના હાથે પુષ્પાંજલિ અર્પણ કરાવી દેશપ્રેમ પ્રસરાવ્યો હતો.અને લોકો એ ઉત્સાહ થી ભગતસિંહ યુવા સમિતિ ના સભ્યો સાથે જય હિન્દ જય ભારત ના નારા સાથે દેશપ્રેમ ની ભાવના વ્યક્ત કરી.

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Related posts

વાંકાનેર તા.13.05.2019 પત્રકારો પરના હુમલાના વિરોધમાં ‘પ્રેસ ક્લબ ઓફ વાંકાનેરે’ આવેદન આપ્યું

ટિપ્પણી મૂકો