Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

રાજુલા. 31.03.2019 રાજુલાના બાબરીયાધાર બબૅટાણા ગામનો.રોડ બિસ્માર હાલતમા…

બાબરીયાધાર થી રાજુલા તરફ જતો રોડની સ્થિતી અતી દયનીય વટેમાગૅુ તેમજ વાહન ચાલકો પરેશાન..

બાબરીયાધાર.ખેરાળી ગામની વચ્ચે રોડમાથી કાકરીયો પણ નિકળીગય છે રોડમા ખાડા તેમજ ખડબચડો હોવાથી ટુવહીલર સ્લીપ થાય તેવી સંભાવના તો આ રોડનુ મરામત કામ જલદીથી થાય તેવી આજુબાજુના ખેરાળી બબૅટાણા વિગેરે ગ્રામજનોની લોકમાંગ ઉઠી છે……

રિપોર્ટર
સિધ્ધરાજસિંહ રાણા
રાજુલા

Related posts

રાપર તાલુકાના સુવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમત્રી જન આરોગ્ય યોજના કેમ્પ નુ સુવઈ ના સરપંચ શ્રી હરીભાઈ રાઠોડ તેમજ ડો રાકેશ પ્રજાપતિ દ્વારા કેમ્પ નુ ઉદ્ધાટન કરવામા આવ્યુ હતુ

Girvansingh Sarvaiya

ગાંધીજી ના ગુજરાતમાં ભચાઉ વિસ્તાર અનેક જગ્યાએ દેશી અંગ્રેજી દારૂ વેચાઈ રહ્યું છે તો પોલીસને લાજ કેની કાઢવી પડેછે કે પોલીસ ને હપ્તા મળી રહે છે ઉચ્ચ અધિકારી કેમ નોંધ નથી

Girvansingh Sarvaiya

શિકારની શોધ: રાજુલા નજીક બે સિંહણના રાત્રે આંટાફેરા, કાર રોકી ચાલકે બનાવ્યો વીડિયોરાજુલાથી અડધા કિલોમીટર દૂર છતડીયા ગામ નજીક બે સિંહણ શિકારની શોધમાં આવી ચડી હતી. રોડ પર બંન્ને સિંહણો આવી ગઇ હતી અને રોડ ક્રોસ કર્યો હતો.

Girvansingh Sarvaiya

ટિપ્પણી મૂકો