Gujarat Darshan Samachar
અન્ય

જેતપુર તા.14.4.2019 જેતપુર સીટી માંથી IPL ક્રિકેટ નો સટ્ટો રમાડતા એક ઈસમ ને રૂ.૭૨,૮૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ રૂરલ પોલીસ અઘિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ એ IPL ક્રિકેટ નો સટ્ટો રમાડતા ઈસમો પર કેસો કરવા સૂચના કરતા એલ.સી.બી.ના ઈન્ચ.પો.ઈન્સ. શ્રી એચ.એ.જાડેજા તથા પો.સબ.ઈન્સ. શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદશન હેઠળ આજરોજ HC અનીલભાઈ ગજરાતી તથા PC દિવ્યેશભાઈ સુવા ને હકિકત મળેલ કે જેતપુર જુનાગઢ રોડ સુરેશ પાર્ક માં પોતાના કબજા ભોગવટા ના એમ્બોડરી ના કારખાના માં ભાવેશ ચંદુભાઈ વણજારા લુવાણા ઉવ.૩૬ રહે.જેતપુર અમરનગર રોડ વાળા ને ત્યા IPL કિકેટ ના સટ્ટા ની રેઈડ કરતા કારખાના માં સેસન્સ ક્રિકેટ નો સટ્ટો Cricket maja aap તથા Cricket live line ઉપર લેપટોપ માં ગેમ-૮ નામ ના સોફટવેર દ્રારા હારજીત ના હીસાબ ની ગણતરી તથા ગ્રાહક ના નામ ના કોડર્વડ રાખી આશરે રૂ.૨,૦૦,૦૦૦/- ના સોદા કરી IPL ના RC- king 11 Panjab ના મેચ પર સોદા કરતો પકડી પાડી જેમાં લેપટોપ-૧ , મોબાઈલ-૫ , હોન્ડા સાઈન-૧ , નોટબુક રોકડા સહીત કુલ મુદામાલ રૂ.૭૨,૮૦૦/- સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ .

કામગીરી કરનાર
I/c Pi શ્રી એચ.એ.જાડેજા
HC રમેશભાઈ બોદર
HC મહીપાલસિંહ જાડેજા
HC અનીલભાઈ ગુજરાતી
HC અમીતભાઈ કનેરીયા
PC મનોજભાઈ બાયલ
PC દિવ્યેશભાઈ સુવા
PC ભીખુભાઈ ગોહેલ

રીપોર્ટ
વિજય અગ્રાવત
૬૩૫૨૦૦૫૩૧૦
જેતપુર

Related posts

મોરબી તા.૧૦/૪/૧૯ મોરબી જિલ્લાના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સુચના

જૂનાગઢ માંગરોળ તા. 26-3-19 આગામી લોકસભાની ચૂંટણી 2019 ને ધ્યાનમાં લઇ માંગરોળ માં અલગ-અલગ વિસ્તારોમાં માંગરોળ પોલીસ પોલીસ અને સી.આઇ.એસ.એફ ની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું

પોરબંદર તા.24.3.2019

ટિપ્પણી મૂકો