Gujarat Darshan Samachar
અન્ય

પોરબંદર તા.14.4.2019 પોરબંદર લોકસભા બેઠક ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર શ્રી લલિત ભાઈ વસોયા ના પ્રચાર માં પોરબંદર યુવા કૉંગ્રેસ ગામડા ઓ ના પ્રચારમાં

આજરોજ પોરબંદર જિલ્લા ના – પાંડાવદર / બખરલા .. ગ્રામ્ય વિસ્તાર માં પોરબંદર યુવક કોંગ્રેસ ના હોદેદારો ..
તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ નાગાજણ ખૂંટી , કોંગ્રેસ અગ્રણી
કેશુભાઈ ઓડેદરા ,
કોંગ્રેસ અગ્રણી રામભાઈ ખૂંટી , જિલ્લા ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ શ્રી પ્રતાપ ખૂંટી ,પોરબંદર લોકસભા સોશ્યિલ મીડિયા કોડીનેટર ભાવેશ ખૂંટી , તાલુકા ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ રણજીત કારાવદરા , પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસ મંત્રી ભુરાભાઇ ઓડેદરા …
દ્વારા ગામડાઓ માં ઘરે ઘરે જઈ લોકો સાથે વાત કરી , કોંગ્રેસ ઉમેદવાર લલિત ભાઈ વસોયા ને તેમનો કિંમતી મત આપવા અને વિજયી બનાવવા અપીલ કરવા માં આવી ..પાંડાવદર ગામ ના લોકો સાથે કૉંગ્રેસ ના લોકોએ વાત કરતા લોકો પાસે થી પાણી અને જે હાલની સરકાર દ દ્વારા ૧૦૦ રૂપિયા માં અપાતા ગૅસ કનેક્શન નો લાભ પાંડાવદર ગામ ના લોકો ને નથી મડીયો એટલે ગરીબ લોકો આ લાભ કોઈ ફાયદો મડિયો નથી વાડી વિસ્તાર ના રસ્તો જે વરસાદ માં હોય ત્યારે લોકો ને મુસીબત નો સામનો કરવો પડશે જો કોઈ બીમાર હોય તો તેના જીવ પણ જોખમ માં હોય વારમ વાર હાલની સરકાર ને રજુઆત કરવા સતા કોઈ વાડી વિસ્તાર નું કામ કરવામાં આવ્યું નથી હાલની સરકાર થી વાડી વિસ્તાર ના લોકો માં ભારે નારાજગી જોવા મળી હતી.લોકોના મુખે નેતા ઓ ના ખોટા વચનો આપે અને વિકાસ ના નામે મત નો માંગે તેવા ભાજપ સરકાર પર આક્રરા પ્રહાર કરવામાં આવ્યા જો વિકાસ ની.વાત કરો તો પેલા વિકાસ કરીને બતાવો પસે બોલો તેવા કડવા શબ્દો નો લોકો દ્વારા પ્રહાર કરવામાં આવ્યા લોકો ના પ્રશ્નો ના હલ માટે કૉંગ્રેસ ના કાર્યકર્તા તેમની સાથે છે. અને તેમની માંગો કૉંગ્રેસ ની સરકાર બનશે તો જરૂર પુરી કરશે તેવી ખાતરી આપી

રિપોર્ટરા
હાર્દિક ઓડેદરા
પોરબંદર

Related posts

ભાવનગર તા.29.3.2019

આજરોજ 70 માં પ્રજાસત્તાક દિન નિમિતે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માંગરોળ માં પ્રજાસત્તાક દિન ની સુંદર રીતે ઉજવણી કરવા માં આવેલી

Gujarat Darshan Magrol

વીરપુર જલારામ તા.14.6.2019 વીરપુર (જલારામ) વહેલી સવારે પડેલા વરસાદથી જગતના તાતે વાવણી કાર્ય શરૂ કર્યું

ટિપ્પણી મૂકો