Gujarat Darshan Samachar
અન્ય

પાલીતાણા તા.14.4.2019

પ્રેસનોટ..
પ્રતિ નિધિ શ્રી પાલીતાણા

પવિત્ર યાત્રાધામ પાલીતાણા માં આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા આજે રામ નવમી તેમજ ડો.ભીમરાવ આંબેડકર બાબાસાહેબ ની ૧૨૮ મી જન્મ જ્યંતી નિમતે રામ નવમી યાત્રા નું સ્વાગત તેમજ સમસ્ત દલિત સમાજ ના ભીમ સેના પાલીતાણા આયોજિત ભીમ યાત્રા નું સ્વાગત કરવા માં આવેલ જ્યારે જ્યારે આ બને પવિત્ર દિન નિમતે આ.પૂ.પ્રવિણબાપુ હરિયાણી તેમજ વરિષ્ઠ પત્રકાર વસંતભાઈ સોની ના વરદ હસ્તે પક્ષીઓ ના પીવા ના પાણી ના કુંડા ઓ નું વિતરણ કરવા માં આવેલ…
જ્યારેપ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે પણ આ કાળાઝાળ ગરમી માં પાલીતાણા શહેરી વિસ્તાર માં જરૂરિયાત *અબોલ મુંગા પશુ* ઓ ને પીવા ના પાણી ના અવેડા તેમજ *પક્ષીઓ* ને પીવા ના પાણી ના કુંડા ઓ નું વિતરણ થશે.આ અવસરે સંગઠિત સંસ્થા ઓ ના આગેવાન મિત્રો પાલીતાણા માળી સમાજ ના આગેવાનો ને આજ દિન ની હાર્દિક શુભ કામના ઓ આપી હતી….એવી ભરતભાઇ રાઠોડ દ્વારા અખબારી યાદી માં જણાવા માં આવ્યું હતું…..

રિપોર્ટ
શ્રી ગુજરાત દર્શન સમાચાર
પાલીતાણા

Related posts

સુરેન્દ્રનગર તા.29.3.2019

બાબરા તા.19.04.19 બાબરા તાલુકાના ચમારડી ગામે શ્રી ગોપાલભાઈ વસ્તરપરા ના નિવસ્થાને ભાજપ ની બેઠક મળી

પાલીતાણા તા.8.4.2019

ટિપ્પણી મૂકો